સુવિચારની અસર એટલા માટે નથી

સુવિચારની અસર
એટલા માટે નથી દેખાતી,
કેમ કે લખનાર અને વાંચનાર
એમ માને છે કે તે બીજા
માટે લખેલા છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

suvichar ni asar
etala mate nathi dekhati,
kem ke lakhanar ane vanchanar
em mane chhe ke te bija
mate lakhel chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

બસ એક ભૂલ કરો અને

બસ એક ભૂલ કરો
અને પછી જુઓ,
બધા પોતપોતાની
ઔકાતથી તમને માપશે !!
🌹🌷🌹શુભ સવાર🌹🌷🌹

bas ek bhul karo
ane pachhi juo,
badha pot potani
aukat thi tamane mapashe !!
🌹🌷🌹shubh savar🌹🌷🌹

કોઈકનો પાસવર્ડ બનવું ખુબ સહેલું

કોઈકનો પાસવર્ડ
બનવું ખુબ સહેલું છે,
પણ કોઈની જિંદગીનું
વોલપેપર બનવું ખુબ
અઘરું છે !!
🌸💐🙏શુભ સવાર🙏💐🌸

koik no password
banavu khub sahelu chhe,
pan koini jindaginu
wallpaper banavu khub
agharu chhe !!
🌸💐🙏shubh savar🙏💐🌸

ફરી ગરમ કરેલી ચા અને

ફરી ગરમ કરેલી ચા અને
સમાધાન કરેલા સંબંધમાં,
ક્યારેય પહેલા જેવી
મીઠાશ નથી હોતી !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

fari garam kareli cha ane
samadhan karela sambandh ma,
kyarey pahela jevi
mithash nathi hoti !!
💐🌺🙏shubh savar🙏🌺💐

ખરાબ સમય એક એવી તિજોરી

ખરાબ સમય
એક એવી તિજોરી છે,
જેમાંથી સફળતાના
હથિયાર મળે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

kharab samay
ek evi tijori chhe,
jemathi safalatana
hathiyar male chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

તમે કેટલું દોડી શકો છો

તમે કેટલું દોડી
શકો છો એના પર નહીં,
તમે કેટલું છોડી શકો છો એના
પર સુખનો આધાર છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

tame ketalu dodi
shako chho ena par nahi,
tame ketalu chhodi shako chho ena
par sukh no adhar chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐

વિચારોમાં ફરક હોય છે, બાકી

વિચારોમાં ફરક હોય છે,
બાકી તકલીફ આપણને કમજોર નહીં
મજબુત બનાવવા આવે છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

vicharoma farak hoy chhe,
baki takalif aapan ne kamajor nahi
majabut banavava aave chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹

જ્યાં નીતિ અને બળ બંને

જ્યાં નીતિ અને બળ
બંને કામમાં લેવાય છે,
ત્યાં બધી બાજુથી
સફળતા પ્રાપ્ત થાય છે !!
🌺🌸🙏શુભ સવાર🙏🌸🌺

jya niti ane bal
banne kam ma levay chhe,
tya badhi bajuthi
safalata prapt thay chhe !!
🌺🌸🙏shubh savar🙏🌸🌺

કોઈને નડો નહીં ને સાહેબ,

કોઈને નડો નહીં ને સાહેબ,
એ પણ એક સમાજસેવા જ છે !!
💐🌺🙏સુપ્રભાત🙏🌺💐

koine nado nahi ne saheb,
e pan ek samajseva j chhe !!
💐🌺🙏suprabhat🙏🌺💐

સુંદર હોવું જરૂરી નથી સાહેબ,

સુંદર હોવું
જરૂરી નથી સાહેબ,
કોઈના માટે જરૂરી
હોવું સુંદર છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

sundar hovu
jaruri nathi saheb,
koina mate jaruri
hovu sundar chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

search

About

Good Morning Quotes Gujarati

We have 1386 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.