ખુબ સાદગી જોઈએ સંબંધોને નિભાવવા

ખુબ સાદગી જોઈએ
સંબંધોને નિભાવવા માટે,
છળ-કપટથી તો માત્ર
મહાભારત રચી શકાય !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

khub sadagi joie
sambandhone nibhavava mate,
chhal-kapat thi to matr
mahabharat rachi shakay !!
💐🌺🙏shubh savar🙏🌺💐

ભૂલનો બચાવ કરવા કરતા, કબુલાત

ભૂલનો બચાવ કરવા કરતા,
કબુલાત કરવામાં ઓછો
સમય લાગે છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

bhul no bachav karava karata,
kabulat karavama ochho
samay lage chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹

બંને તરફથી સચવાય તો જ

બંને તરફથી સચવાય
તો જ સંબંધોમાં મીઠાશ રહે છે,
એક તરફથી શેકો તો રોટલી
પણ બળી જાય છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

banne taraf thi sachavay
to j sambandhoma mithash rahe chhe,
ek taraf thi sheko to rotali
pan bali jay chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

તમે જેટલા સારા બનતા જશો,

તમે જેટલા
સારા બનતા જશો,
દુનિયા એટલી જ તમને
વાપરતી જશે !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺

tame jetala
sara banata jasho,
duniya etali j tamane
vaparati jashe !!
🌺💐🙏shubh savar🙏💐🌺

મૂંઝાઈને આમતેમ દોડવાથી નહીં, પણ

મૂંઝાઈને
આમતેમ દોડવાથી નહીં,
પણ આત્મવિશ્વાસ પૂર્વક
ચાલવાથી સફળતા મળે છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

munzaine
aamatem dodavathi nahi,
pan aatmavishvas purvak
chalavathi safalata male chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐

જીવનમાં બધું જ શક્ય છે,

જીવનમાં બધું જ શક્ય છે,
બસ શરૂઆત આત્મવિશ્વાસથી
થવી જોઈએ સાહેબ !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

jivan ma badhu j shaky chhe,
bas sharuat atmavishvas thi
thavi joie saheb !!
💐🌹🌻shubh savar🌻🌹💐

કૃષ્ણએ ગોતામાં કહ્યું છે કે

કૃષ્ણએ ગોતામાં કહ્યું છે
કે મારા પર ભરોસો રાખો,
પણ એવું ક્યાંય નથી કહ્યું કે
મારા ભરોસે બેસી રહો !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

krushn e gotama kahyu chhe
ke mara par bharoso rakho,
pan evu kyany nathi kahyu ke
mara bharose besi raho !!
💐🌻🌹shubh savar🌹🌻💐

કોઈ તમારા માટે ટેડી લાવે

કોઈ તમારા
માટે ટેડી લાવે કે ના લાવે,
પણ જો તમારા ચહેરા પર
સ્માઈલ લાવે તો એ ટેડી જ છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

koi tamara
mate tedi lave ke na lave,
pan jo tamara chahera par
smile lave to e tedi j chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

વધારે બીજું કંઈ નહીં, બસ

વધારે બીજું કંઈ નહીં,
બસ આગળની જિંદગી
પાછળની જિંદગી કરતા
સારી હોય તો ઘણું છે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹

vadhare biju kai nahi,
bas aagal ni jindagi
pachhal ni jindagi karata
sari hoy to ghanu chhe !!
🌹💐🌻shubh savar🌻💐🌹

શતરંજ હોય કે પછી જિંદગી,

શતરંજ હોય
કે પછી જિંદગી,
જીતવા માટે ધીરજ
રાખવી પડે છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

sataranj hoy
ke pachhi jindagi,
jitavh mate dhiraj
rakhavi pade chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐

search

About

Good Morning Quotes Gujarati

We have 1386 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.