જો હારવાની બીક લાગતી હોય,
જો હારવાની
બીક લાગતી હોય,
તો જીતવાની ઈચ્છા
ક્યારેય ના રાખતા !!
🌺🌻🙏શુભ સવાર🙏🌻🌺
jo haravani
bik lagati hoy,
to jitavani ichchha
kyarey na rakhata !!
🌺🌻🙏shubh savar🙏🌻🌺
Good Morning Quotes Gujarati
2 years ago
જે દાદર નીચે લાવે છે
જે દાદર નીચે લાવે છે
એ જ તમને ઉપર લઇ જાય છે,
તમે કઈ દિશા પકડો છો
તે મહત્વનું છે !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺
je dadar niche lave chhe
e j tamane upar lai jay chhe,
tame kai disha pakado chho
te mahatv nu chhe !!
🌺💐🙏shubh savar🙏💐🌺
Good Morning Quotes Gujarati
2 years ago
નિખાલસ હાસ્યને કદી ગરીબી નડતી
નિખાલસ હાસ્યને
કદી ગરીબી નડતી નથી,
અને આ જાહોજલાલી બધા
અમીરોને મળતી નથી !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
nikhalas hasy ne
kadi garibi nadati nathi,
ane jahojalali badha
amirone malati nathi !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
2 years ago
જયારે દુનિયા તમને કમજોર સમજવા
જયારે દુનિયા તમને
કમજોર સમજવા લાગે,
ત્યારે તમારું જીતવું ખુબ
જરૂરી બની જાય છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
jayare duniya tamane
kamajor samajava lage,
tyare tamaru jitavu khub
jaruri bani jay chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
2 years ago
સારા કામ કરતા રહો ભલે
સારા કામ કરતા રહો
ભલે લોકો તમારા વખાણ ના કરે,
કેમ કે અડધાથી વધુ દુનિયા ઊંઘતી
હોય છતાં સૂર્ય ઉગે છે !!
🌻💐🌹શુભ સવાર🌹💐🌻
sara kam karata raho
bhale loko tamara vakhan na kare,
kem ke adadhathi vadhu duniya unghati
hoy chhata sury uge chhe !!
🌻💐🌹shubh savar🌹💐🌻
Good Morning Quotes Gujarati
2 years ago
સપના આવે એ માટે સુઈ
સપના આવે એ માટે
સુઈ જવું જરૂરી છે,
પણ સપના પુરા કરવા
માટે સમયસર જાગી જવું
પણ જરૂરી છે !!
🙏🙏🙏શુભ સવાર🙏🙏🙏
sapanaa ave e mate
sui javu jaruri chhe,
pan sapana puar karava
mate samayasar jagi javu
pan jaruri chhe !!
🙏🙏🙏shubh savar🙏🙏🙏
Good Morning Quotes Gujarati
2 years ago
જીવનમાં એવા લોકોથી દુર રહેવું,
જીવનમાં એવા
લોકોથી દુર રહેવું,
જે તમારા હોવા છતાં
તમારા નથી !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jivan ma eva
lokothi dur rahevu,
je tamara hova chhata
tamara nathi !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
તહેવારો સારા જાય એના કરતા,
તહેવારો
સારા જાય એના કરતા,
વહેવારો સારા સચવાય
એ જરૂરી છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
tahevaro
sara jay en karata,
vahevaro sara sachavay
e jaruri chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
જે ભૂલી જવાની છે એ
જે ભૂલી જવાની છે
એ બધી વાત યાદ છે,
બસ એનો જ આ જિંદગીમાં
બધો વિવાદ છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
je bhuli javani chhe
e badhi vat yad chhe,
bas eno j aa jindagima
badho vivad chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
લોકો પર હસવા કરતા, લોકો
લોકો પર હસવા કરતા,
લોકો સાથે હસશો તો એમને
પણ ગમશે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
loko par hasava karata,
loko sathe hasasho to emane
pan gamashe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago