વ્યક્તિ શું છે એ મહત્વનું

વ્યક્તિ શું છે
એ મહત્વનું નથી,
પણ એ વ્યક્તિમાં શું છે
એ બહુ મહત્વનું છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

vyakti shu chhe
e mahatv nu nathi,
pan e vyaktima shu chhe
e bahu mahatv nu chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐

જે સારું છે એને ગ્રહણ

જે સારું છે એને ગ્રહણ કરો
અને જે ખરાબ છે એનો ત્યાગ કરો,
પછી ભલે એ વિચાર હોય કર્મ હોય
કે કોઈ મનુષ્ય હોય સાહેબ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

je saru chhe ene grahan karo
ane je kharab chhe eno tyag karo,
pachhi bhale e vichar hoy karm hoy
ke koi manushy hoy saheb !!
💐🌻🌹shubh savar🌹🌻💐

આશા ભલે ગમે તેટલી નાની

આશા ભલે
ગમે તેટલી નાની હોય,
પણ નિરાશા કરતા તો
સારી જ હોય છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

aasha bhale
game tetali nani hoy,
pan nirasha karata to
sari j hoy chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐

હંમેશા હસતા રહો સાહેબ, એક

હંમેશા હસતા રહો સાહેબ,
એક દિવસ જિંદગી થાકી જશે
તમને ઉદાસ કરી કરીને !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

hammesha hasata raho saheb,
ek divas jindagi thaki jashe
tamane udas kari karine !!
💐🌹💐shubh savar💐🌹💐

બે દિવા ઓછા કરશો તો

બે દિવા ઓછા
કરશો તો ચાલશે સાહેબ,
પણ કોઈના જીવનમાં અંધારું
ના થાય એનું ધ્યાન રાખજો !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

be diva ochha
karasho to chalashe saheb,
pan koina jivan ma andharu
na thay enu dhyan rakhajo !!
🌹💐🌹shubh savar🌹💐🌹

ઠોકરો તો બધી સફરમાં વાગશે

ઠોકરો તો બધી
સફરમાં વાગશે સાહેબ,
નક્કી તમે કરો કે હવે
પડવું નથી !!
🌻🌹🌻શુભ સવાર🌻🌹🌻

thokaro to badhi
safar ma vagashe saheb,
nakki tame karo ke have
padavu nathi !!
🌻🌹🌻shubh savar🌻🌹🌻

શબ્દોને સમજવા માટે ભણતરની નહિ,

શબ્દોને સમજવા
માટે ભણતરની નહિ,
અનુભવની જરૂર પડે છે !!
🌹🌻🌹શુભ સવાર🌹🌻🌹

sabdone samajava
mate bhanatar ni nahi,
anubhav ni jarur pade chhe !!
🌹🌻🌹shubh savar🌹🌻🌹

જિંદગીમા આપણી આગળ કે પાછળ

જિંદગીમા આપણી
આગળ કે પાછળ કોણ છે,
એ મહત્વનું નથી.
આપણી સાથે કોણ છે
એ મહત્વનું છે !!
💐🌻🙏શુભ સવાર🙏🌻💐

jindagima aapani
aagal ke pachhal kon chhe,
e mahatv nu nathi.
aapani sathe kon chhe
e mahatv nu chhe !!
💐🌻🙏shubh savar🙏🌻💐

મસ્ત થઈને જીવો તો એક

મસ્ત થઈને જીવો
તો એક ઝરણું છે જિંદગી,
ને નિસાસો નાખશો તો
એક રણ છે જિંદગી !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

mast thaine jivo
to ek zaranu chhe jindagi,
ne nisaso nakhasho to
ek ran chhe jindagi !!
💐🌹💐shubh savar💐🌹💐

પ્રેમ વ્યક્તિની એ તાકાત છે

પ્રેમ વ્યક્તિની એ તાકાત છે
જે એને મળી જાય તો એ,
જીંદગીમાં ક્યારેય કોઈનાથી
નથી હારી શકતો !!
🌸🌻🙏શુભ સવાર🙏🌻🌸

prem vyaktini e takat chhe
je ene mali jay to e,
jindagima kyarey koinathi
nathi hari shakato !!
🌸🌻🙏shubh savar🙏🌻🌸

search

About

Good Morning Quotes Gujarati

We have 1386 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.