હાથ હંમેશા એ વ્યક્તિનો જ
હાથ હંમેશા એ
વ્યક્તિનો જ પકડવો જોઈએ,
જે કોઈપણ પરિસ્થિતિમાં
સાથ ના છોડે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
hath hammesha e
vyaktino j pakadavo joie,
je koipan paristhitima
sath na chhode !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
લોકો જેને પસંદ કરે છે
લોકો જેને પસંદ કરે છે એની
હજારો ખરાબીઓ ભૂલી જાય છે,
લોકો જેને નફરત કરે છે એની
હજારો અચ્છાઈઓ ભૂલી જાય છે !!
🌷🌹🌷શુભ સવાર🌷🌹🌷
loko jene pasand kare chhe eni
hajaro kharabio bhuli jay chhe,
loko jene nafarat kare chhe eni
hajaro achchaio bhuli jay chhe !!
🌷🌹🌷shubh savar🌷🌹🌷
Good Morning Quotes Gujarati
2 years ago
ખોટા ખર્ચાઓ જીવન જીવવાની રીત
ખોટા ખર્ચાઓ જીવન
જીવવાની રીત બગાડે છે,
અને ખોટી ચર્ચા સંબધનો
પાયો બગાડે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
khota kharchao jivan
jivavani rit bagade chhe,
ane khoti charcha sambadh no
payo bagade chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
મનમાં જીતવાની આશા હોવી જોઈએ
મનમાં જીતવાની
આશા હોવી જોઈએ સાહેબ,
નસીબ ભલે ના બદલાય પણ
સમય જરૂર બદલાય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
man ma jitavani
aasha hovi joie saheb,
nasib bhale na badalay pan
samay jarur badalay chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
જીવનમાં સંકટ આવે એને PART
જીવનમાં સંકટ આવે
એને PART OF LIFE કહેવાય,
અને તે સંકટને હસીને દુર કરે
તેને ART OF LIFE કહેવાય !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
jivan ma sankat aave
ene part of life kahevay,
ane te sankat ne hasine dur kare
tene art of life kahevay !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
અમુક લોકો સુખમાં ભલે સાથે
અમુક લોકો
સુખમાં ભલે સાથે ના હોય,
પણ દુઃખ આવે ત્યારે હંમેશા
સાથે જ હોય !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
amuk loko
sukh ma bhale sathe na hoy,
pan dukh aave tyare hammesha
sathe j hoy !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
મનની શાંતિ માટે ભૂલને ભૂલતા
મનની શાંતિ માટે
ભૂલને ભૂલતા શીખવું જ પડે,
પછી ભલે એ આપણી હોય
કે કોઈ બીજાની !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
man ni shanti mate
bhul ne bhulata shikhavu j pade,
pachhi bhale e aapani hoy
ke koi bijani !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
નિષ્ફળતા મળ્યા બાદ હિંમત રાખવી
નિષ્ફળતા મળ્યા બાદ
હિંમત રાખવી સહેલી છે,
પરંતુ સફળતા મળ્યા બાદ
નમ્રતા રાખવી બહુ જ
મુશ્કેલ હોય છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
nishfalata malya bad
himmat rakhavi saheli chhe,
parantu safalata malya bad
namrata rakhavi bahu j
muskel hoy chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
2 years ago
પોપટ મરચું ખાઈને પણ મીઠું
પોપટ મરચું
ખાઈને પણ મીઠું બોલે છે,
જયારે માણસ ખાંડ ખાઈને
પણ કડવું જ બોલે છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
popat marachu
khaine pan mithu bole chhe,
jayare manas khand khaine
pan kadavu j bole chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
સંબંધ માપવાના કોઈ ત્રાજવા નથી
સંબંધ માપવાના
કોઈ ત્રાજવા નથી હોતા દોસ્ત,
એ તો તમારું વર્તન જ કહી દે છે
કોણ કેટલું કિંમતી છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
sambandh mapavana
koi trajava nathi hota dost,
e to tamaru vartan j kahi de chhe
kon ketalu kimmati chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago