Teen Patti Master Download
બધી કળાઓમાં શ્રેષ્ઠ કળા છે

બધી કળાઓમાં શ્રેષ્ઠ કળા છે
હળીમળીને રહેવાની,
બાકી છુટા પડવાની કળા
તો બધામાં હોય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

badhi kalaoma sreshth kala chhe
halimaline rahevani,
baki chhuta padavani kala
to badhama hoy chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

જયારે આપણે સંબંધો માટે સમય

જયારે આપણે સંબંધો
માટે સમય નથી કાઢી શકતા,
ત્યારે સમય આપણી વચ્ચેથી
સંબંધ જ કાઢી નાખે છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

jayare aapane sambandho
mate samay nathi kadhi shakata,
tyare samay aapani vachchethi
sambandh j kadhi nakhe chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

મળી જશે મંજિલ રસ્તામાં ભટકતા

મળી જશે મંજિલ
રસ્તામાં ભટકતા ભટકતા,
ખોવાઈ તો એ લોકો ગયા છે,
જે ઘરથી નીકળ્યા નથી !!
🌻🌸🙏શુભ સવાર🙏🌸🌻

mali jashe manjil
rastama bhatakata bhatakata,
khovai to e loko gaya chhe,
je gharthi nikalya nathi !!
🌻🌸🙏shubh savar🙏🌸🌻

"મન" થાય ત્યારે "મરજી" મુજબ

"મન" થાય ત્યારે
"મરજી" મુજબ જીવી લેવું,
કેમ કે "સમય" ફરીથી એ
"સમય" નથી આપતો !!
🌺🌺🌺શુભ સવાર🌺🌺🌺

"man" thay tyare
"maraji" mujab jivi levu,
kem ke"samay" farithi e
"samay" nathi aapato !!
🌺🌺🌺shubh savar🌺🌺🌺

નથી એની ચિંતા છોડો, જે

નથી એની ચિંતા છોડો,
જે છે એનો આનંદ માણો !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

nathi eni chinta chhodo,
je chhe eno aanand mano !!
🌹💐🌹shubh savar🌹💐🌹

સંબંધ જો સાચવવો જ હોય,

સંબંધ જો
સાચવવો જ હોય,
તો લોકોને માફ કરતા
શીખો સાહેબ !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

sambandh jo
sachavavo j hoy,
to lokone maf karata
shikho saheb !!
🌹💐🌹shubh savar🌹💐🌹

સ્વપ્નાની દુનિયાથી જિંદગી શરુ થઈ

સ્વપ્નાની દુનિયાથી
જિંદગી શરુ થઈ જાય છે,
બાકી આંખ ખુલ્યા પછી ફક્ત
"જવાબદારી" દેખાય જાય છે !!
🌻🌺🙏શુભ સવાર🙏🌺🌻

svapnani duniyathi
jindagi sharu thai jay chhe,
baki aankh khulya pachhi fakt
"javabadari" dekhay jay chhe !!
🌻🌺🙏shubh savar🙏🌺🌻

જે હંમેશા તમને ખુશ જોવા

જે હંમેશા તમને
ખુશ જોવા માંગે છે,
એમને ક્યારેય નારાજ
ના કરશો !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

je hammesha tamane
khush jova mange chhe,
emane kyarey naraj
na karasho !!
💐🌻🌹shubh savar🌹🌻💐

બધા કહે છે ખરાબ આદત

બધા કહે છે ખરાબ
આદત છે આ ચાની,
પણ મેં તો તેને પોતાનાઓને
મિલાવતા જોઈ છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

badha kahe chhe kharab
aadat chhe chani,
pan me to tene potanaone
milavata joi chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

જિંદગી ગમે ત્યાંથી અને ગમે

જિંદગી ગમે ત્યાંથી અને
ગમે ત્યારે શરુ કરી શકાય,
હથિયારોને કાટ લાગે છે
ઈરાદાઓને નહીં સાહેબ !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

jindagi game tyathi ane
game tyare sharu kari shakay,
hathiyarone kat lage chhe
iradaone nahi saheb !!
💐🌹💐shubh savar💐🌹💐

search

About

Good Morning Quotes Gujarati

We have 1386 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.