ઇતિહાસના પાના ખોલીને જોઈ લો,

ઇતિહાસના
પાના ખોલીને જોઈ લો,
જેણે જેણે સ્કુલમાં
ઝાપટો ખાધી છે ને,
એ જ લોકો આજે મોટી મોટી
ખુરશીઓમાં બેઠા છે !!
🌻🌹🌻શુભ સવાર🌻🌹🌻

itihas na
pan kholine joi lo,
jene jene school ma
zapato khadhi chhe ne,
e j loko aaje moti moti
khurashioma betha chhe !!
🌻🌹🌻shubh savar🌻🌹🌻

દરેક પળમાં પ્રેમ અને દરેક

દરેક પળમાં પ્રેમ
અને દરેક ક્ષણમાં ખુશી છે,
ખોઈ બેસો તો યાદ અને
જીવી લો તો જિંદગી છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

darek pal ma prem
ane darek kshan ma khushi chhe,
khoi beso to yad ane
jivi lo to jindagi chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

કદર કરો એ લોકોની જે

કદર કરો એ લોકોની જે
તમને મતલબ વગર ચાહે છે,
કેમ કે આજકાલ ધ્યાન રાખવા
વાળા ઓછા અને તકલીફ
આપવાવાળા વધારે છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

kadar karo e lokoni je
tamane matalab vagar chahe chhe,
kem ke aajakal dhyan rakhava
vala ochha ane takalif
aapavavala vadhare chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

સહેલું નથી જીવનનું સૌંદર્ય માણવું,

સહેલું નથી
જીવનનું સૌંદર્ય માણવું,
ભાષા શીખવી પડે છે
લાગણીની !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

sahelu nathi
jivan nu saundary manavu,
bhasha shikhavi pade chhe
laganini !!
🌹💐🌹shubh savar🌹💐🌹

આપતા શીખી જાઓ સાહેબ, જગત

આપતા શીખી જાઓ સાહેબ,
જગત તમારું નામ લેતા
શીખી જશે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

aapata shikhi jao saheb,
jagat tamaru nam leta
shikhi jashe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

ચિંતા દિલથી કરો શબ્દોથી નહીં,

ચિંતા દિલથી કરો
શબ્દોથી નહીં,
ગુસ્સો શબ્દોથી કરો
દિલથી નહીં !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

chinta dil thi karo
shabdothi nahi,
gusso shabdothi karo
dil thi nahi !!
💐🌹💐shubh savar💐🌹💐

ખોટા માણસો સાથે દલીલો કરવા

ખોટા માણસો
સાથે દલીલો કરવા કરતા,
સાચા માણસો સાથે
#એડજસ્ટમેન્ટ કરી લેવું સારું !!
🌷🌹🌷શુભ સવાર🌷🌹🌷

khota manaso
sathe dalilo karava karata,
sacha manaso sathe
#edajastament kari levu saru !!
🌷🌹🌷shubh savar🌷🌹🌷

ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું વિચારેલું

ઈશ્વરના ચોપડામાં આપણું
બોલેલું વિચારેલું કે વાંચેલું નહી,
પરંતુ આપણું કરેલું નોંધાય છે !!
🌷💐🙏શુભ સવાર🙏💐🌷

ishvar na chopadama aapanu
bolelu vicharelu ke vanchelu nahi,
parantu aapanu karelu nondhay chhe !!
🌷💐🙏shubh savar🙏💐🌷

વ્યવહાર ભલે ગમે તેવો સારો

વ્યવહાર ભલે
ગમે તેવો સારો હોય,
પણ અમુક લોકો તદ્દન
ખોટા હોય છે !!
🙏🙏🙏શુભ સવાર🙏🙏🙏

vyavahar bhale
game tevo saro hoy,
pan amuk loko taddan
khota hoy chhe !!
🙏🙏🙏shubh savar🙏🙏🙏

ચિત્રમાં જેવા રંગ પુરીએ એવું

ચિત્રમાં જેવા રંગ
પુરીએ એવું ચિત્ર બને,
વ્યક્તિત્વનું પણ કંઇક
આવું જ છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

chitr ma jeva rang
purie evu chitr bane,
vyaktitv nu pan kaik
aavu j chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐

search

About

Good Morning Quotes Gujarati

We have 1387 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.