
જયારે કોઈ કારણ વગર તમને
જયારે કોઈ કારણ વગર
તમને આનંદની અનુભૂતિ થાય,
ત્યારે સમજવું કે જગતમાં કોઈને કોઈ
તમારા માટે પ્રાર્થના કરી રહ્યું છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
jayare koi karan vagar
tamane aanand ni anubhuti thay,
tyare samajavu ke jagat ma koine koi
tamara mate prarthana kari rahyu chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
માણો તો મોજ છે દોસ્તો,
માણો તો
મોજ છે દોસ્તો,
બાકી આ દુનિયામાં
મુસીબત તો રોજ છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
mano to
moj chhe dosto,
baki aa duniyama
musibat to roj chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
લાગણીને માપવાથી નહીં, આપવાથી વધે
લાગણીને
માપવાથી નહીં,
આપવાથી વધે છે
સાહેબ !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
laganine
mapavathi nahi,
aapavathi vadhe chhe
saheb !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
જે સાથે હોય એ સમજતા
જે સાથે હોય
એ સમજતા નથી હોતા,
અને જે સમજતા હોય એ
સાથે નથી હોતા !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
je sathe hoy
e samajata nathi hota,
ane je samajata hoy e
sathe nathi hota !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
સંબંધના બે છેડા થોડા ટૂંકા
સંબંધના બે
છેડા થોડા ટૂંકા રાખવા,
જેથી ગાંઠની શક્યતાઓ
ઓછી રહે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
sambandh na be
chhed thoda tunk rakhava,
jethi ganth ni shakyatao
ochhi rahe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
કોઈનું કહ્યું ના માનું એ
કોઈનું કહ્યું
ના માનું એ મારી મરજી છે,
પણ કોઈનું માન જાળવું એ
મારા સંસ્કાર છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
koinu kahyu
na manu e mari maraji chhe,
pan koinu man jalavu e
mara sanskar chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
જો સંબંધ નિભાવી નથી શકતા
જો સંબંધ
નિભાવી નથી શકતા
તો સંબંધ જોડશો નહીં સાહેબ,
અને જો સંબંધ જોડો તો પછી કોઈ
બીજા માટે એને તોડશો નહીં !!
🌹🌻🌹શુભ સવાર🌹🌻🌹
jo sambandh
nibhavi nathi shakata
to sambandh jodasho nahi saheb,
ane jo sambandh jodo to pachhi koi
bija mate ene todasho nahi !!
🌹🌻🌹shubh savar🌹🌻🌹
Good Morning Quotes Gujarati
2 years ago
રાખો ભરોસો તમે ખુદ પર
રાખો ભરોસો તમે ખુદ પર
શાને શોધો છો ફરિશ્તાઓ..?
પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ
તોય શોધી લે છે ને રસ્તાઓ !!
🌹🌷🙏શુભ સવાર🙏🌷🌹
rakho bharoso tame khud par
shane shodho chho faristao..?
pakshi pase kya hoy chhe nakashao
toy shodhi le chhe ne rastao !!
🌹🌷🙏shubh savar🙏🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
જ્યાં શબ્દો પોતાનો અર્થ ગુમાવી
જ્યાં શબ્દો
પોતાનો અર્થ ગુમાવી દે,
ત્યાં ખામોશી જ સારી
લાગે હો સાહેબ !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
jya shabdo
potano arth gumavi de,
tya khamoshi j sari
lage ho saheb !!
💐🌸🙏shubh savar🙏🌸💐
Good Morning Quotes Gujarati
2 years ago
ભગવાન પાસે માંગણી ના કરો,
ભગવાન
પાસે માંગણી ના કરો,
યોગ્યતા હશે તો વગર
માંગે આપશે જ !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
bhagavan
pase mangani na karo,
yogyata hashe to vagar
mange aapashe j !!
💐🌸🙏shubh savar🙏🌸💐
Good Morning Quotes Gujarati
2 years ago