
શું જતું કરવું અને શું
શું જતું કરવું
અને શું જાતે કરવું,
એ સમજાઈ જાય તો
સ્વર્ગ અહીં જ છે !!
🌻🌸🙏શુભ સવાર🙏🌸🌻
shu jatu karavu
ane shu jate karavu,
e samajai jay to
svarg ahi j chhe !!
🌻🌸🙏shubh savar🙏🌸🌻
Good Morning Quotes Gujarati
2 years ago
સારા માણસો શોધવા જઈશું તો
સારા માણસો શોધવા
જઈશું તો થાકી જઈશું,
પરંતુ માણસમાં સારું શું છે તે
શોધીશું તો ફાવી જઈશું !!
🌺🌺🌺શુભ સવાર🌺🌺🌺
sara manaso shodhava
jaishu to thaki jaishu,
parantu manas ma saru shu chhe te
shodhishu to favi jaishu !!
🌺🌺🌺shubh savar🌺🌺🌺
Good Morning Quotes Gujarati
2 years ago
વસ્તુ હોય કે સંબંધ એને
વસ્તુ હોય કે સંબંધ
એને પ્રાઈવેટ જ રાખો,
જ્યાં સુધી એ પર્મેનન્ટ
ના બની જાય !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
vastu hoy ke sambandh
ene private j rakho,
jya sudhi e permanent
na bani jay !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
પીપળાના પાનથી શરુ થતી જિંદગી
પીપળાના પાનથી
શરુ થતી જિંદગી તુલસીના
પાન પર અટકે,
આ બંને વચ્ચેના સમયમાં
જિંદગી કેટકેટલું ભટકે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
pipalana pan thi
sharu thati jindagi tulasina
pan par atake,
aa banne vachchena samay ma
jindagi ketaketalu bhatake !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
2 years ago
તમારી કિંમત ત્યારે જ થશે
તમારી કિંમત ત્યારે જ થશે
જયારે તમારી જરૂર હશે,
શિયાળામાં જે સુરજની
રાહ જોવાય છે એ જ સુરજ
ઉનાળામાં આકરો લાગે છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
tamari kimmat tyare j thashe
jayare tamari jarur hashe,
shiyalama je suraj ni
rah jovay chhe e j suraj
unalama aakaro lage chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
2 years ago
કામ કોઈપણ કરો બસ એક
કામ કોઈપણ કરો
બસ એક વાત યાદ રાખો,
ઉપરવાળો હંમેશા ઓનલાઈન છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
kam koipan karo
bas ek vat yad rakho,
uparavalo hammesha online chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
વિચારો તો હંમેશા શ્રેષ્ઠ જ
વિચારો તો હંમેશા
શ્રેષ્ઠ જ હોવા જોઈએ,
કારણ કે દ્રષ્ટિનો ઈલાજ શક્ય છે
પણ દ્રષ્ટિકોણનો નહીં !!
🌺🌺🌺શુભ સવાર🌺🌺🌺
vicharo to hammesha
sreshth j hova joie,
karan ke drashtino ilaj shaky chhe
pan drashtikon no nahi !!
🌺🌺🌺shubh savar🌺🌺🌺
Good Morning Quotes Gujarati
2 years ago
સંબંધ એટલો સુંદર હોવો જોઈએ,
સંબંધ એટલો
સુંદર હોવો જોઈએ,
કે સુખ દુઃખ હકથી
વ્યક્ત કરી શકાય !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
sambandh etalo
sundar hovo joie,
ke sukh dukh hak thi
vyakt kari shakay !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
જિંદગીમાં ક્યારેય નિરાશ ના થશો,
જિંદગીમાં
ક્યારેય નિરાશ ના થશો,
શું ખબર કાલે એ જ દિવસ
હોય જેની તમે વર્ષોથી
રાહ જોતા હોય !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jindagima
kyarey nirash na thasho,
shun khabar kale e j divas
hoy jeni tame varshothi
rah jota hoy !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
કેટલું જતું કરી શકો છો,
કેટલું જતું કરી શકો છો,
એના પરથી અંદાજ બાંધી શકાય
કે તમે કેટલું મેળવી શકો છો !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
ketalu jatu kari shako chho,
ena parathi andaj bandhi shakay
ke tame ketalu melavi shako chho !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago