Teen Patti Master Download
જીવનમાં બધા દાવ જીતવા છે

જીવનમાં બધા દાવ
જીતવા છે તો બળથી વધારે
બુદ્ધિનો ઉપયોગ કરો,
કેમ કે બળ લડવાનું શીખવાડે છે
અને બુદ્ધિ જીતવાનું !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

jivan ma badha dav
jitava chhe to bal thi vadhare
buddhino upayog karo,
kem ke bal ladavanu shikhavade chhe
ane buddhi jitavanu !!
💐🌻🌹shubh savar🌹🌻💐

હંમેશા એવા લોકો સાથે રહો,

હંમેશા
એવા લોકો સાથે રહો,
જે તમારું Level
વધારવામાં મદદ કરે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

hammesha
eva loko sathe raho,
je tamaru level
vadharavama madad kare !!
💐🌻🌹shubh savar🌹🌻💐

કોઈની ધીરજની એટલી પણ પરીક્ષા

કોઈની ધીરજની એટલી
પણ પરીક્ષા ના લો સાહેબ,
કે એ માણસ સંબંધ તોડવા
માટે મજબુર થઇ જાય !!
🙏💐🌻શુભ સવાર🌻💐🙏

koini dhiraj ni etali
pan pariksha na lo saheb,
ke e manas sambandh todava
mate majabur thai jay !!
🙏💐🌻shubh savar🌻💐🙏

હૃદય પાસે એવા ઘણા કારણો

હૃદય પાસે એવા
ઘણા કારણો હોય છે,
જેનો બુદ્ધિ પાસે કોઈ
જવાબ નથી હોતો !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

raday pase eva
ghana karano hoy chhe,
jeno buddhi pase koi
javab nathi hoto !!
💐🌻🌹shubh savar🌹🌻💐

જિંદગીમાં એવા માણસનું હોવું પણ

જિંદગીમાં એવા
માણસનું હોવું પણ જરૂરી છે,
જેને દિલના હાલ બતાવવા
શબ્દોની જરૂર ના પડે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

jindagima eva
manas nu hovu pan jaruri chhe,
jene dil na hal batavava
shabdoni jarur na pade !!
💐🌹💐shubh savar💐🌹💐

એકાંતમાં પોતાના વિચારો અને જાહેરમાં

એકાંતમાં પોતાના વિચારો
અને જાહેરમાં પોતાના શબ્દો પર,
કાબુ રાખનાર વ્યક્તિ આ દુનિયા
બદલવાની ક્ષમતા રાખે છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

ekant ma potana vicharo
ane jaher ma potana shabdo par,
kabu rakhanar vyakti aa duniya
badalavani kshamata rakhe chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

હસતો ચહેરો જ મોટું હથિયાર

હસતો ચહેરો જ
મોટું હથિયાર છે સાહેબ,
ક્યાંક વાંચ્યું છે કે હારેલા માણસનો
હસતો ચહેરો જીતેલાની ખુશીને
મારી નાખે છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

hasato chahero j
motu hathiyar chhe saheb,
kyank vancyu chhe ke harela manas no
hasato chahero jitelani khushine
mari nakhe chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

જિંદગી પણ કેવી અજીબ છે,

જિંદગી પણ કેવી અજીબ છે,
ખુશ રહીએ તો લોકો બળે છે અને
ઉદાસ રહીએ તો પ્રશ્ન પૂછે છે !!
🌹🌷🌻શુભ સવાર🌻🌷🌹

jindagi pan kevi ajib chhe,
khush rahie to loko bale chhe ane
udas rahie to prasn puchhe chhe !!
🌹🌷🌻shubh savar🌻🌷🌹

મહત્વનું કામ વ્યસ્ત માણસને સોંપવું,

મહત્વનું કામ
વ્યસ્ત માણસને સોંપવું,
નવરા માણસ પાસે સમય
નથી હોતો !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

mahatv nu kam
vyast manas ne sompavu,
navara manas pase samay
nathi hoto !!
💐🌹🌻shubh savar🌻🌹💐

આવતીકાલે આપણી પાસે બહુ સમય

આવતીકાલે
આપણી પાસે બહુ સમય હશે,
એ આપણા જીવનનો સૌથી
મોટો ભ્રમ છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

aavatikale
aapani pase bahu samay hashe,
e aapana jivan no sauthi
moto bhram chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐

search

About

Good Morning Quotes Gujarati

We have 1386 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.