Teen Patti Master Download
જીવનમાં માત્ર એનું જ આકર્ષણ

જીવનમાં માત્ર એનું જ
આકર્ષણ સચવાઈ રહે છે,
જેનું રહસ્ય ખુલતું નથી !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

jivan ma matr enu j
aakarshan sachavai rahe chhe,
jenu rahasy khulatu nathi !!
💐🌹💐shubh savar💐🌹💐

આનંદ વેચાતો કે વસિયતમાં નથી

આનંદ વેચાતો
કે વસિયતમાં નથી મળતો,
એને ખુદ વાવીને પળેપળ
લણવાનો હોય !!
💐🌹💐સુપ્રભાત💐🌹💐

aanand vechato
ke vasiyat ma nathi malato,
ene khud vavine palepal
lanavano hoy !!
💐🌹💐suprabhat💐🌹💐

સંબંધ ટકાવવાની બસ એક નાની

સંબંધ ટકાવવાની
બસ એક નાની શરત છે,
ભાવનાઓ જુઓ
સંભાવનાઓ નહીં !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

sambandh takavavani
bas ek nani sharat chhe,
bhavanao juo
sambhavanao nahi !!
🌹💐🌹shubh savar🌹💐🌹

કલ્પના સુંદર હોય છે પણ

કલ્પના સુંદર હોય છે
પણ જીવી શકાતી નથી,
વાસ્તવિકતા કડવી હોય છે
પણ મારી શકાતી નથી !!
💐🌻🙏શુભ સવાર🙏🌻💐

kalpana sundar hoy chhe
pan jivi shakati nathi,
vastavikata kadavi hoy chhe
pan mari shakati nathi !!
💐🌻🙏shubh savar🙏🌻💐

નવી શરૂઆત હંમેશા માણસને થોડો

નવી શરૂઆત હંમેશા
માણસને થોડો ડરાવે છે,
પણ યાદ રાખજો દોસ્ત
સફળતા મુશ્કેલી જાય
પછી જ નજર આવે છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

navi sharuat hammesha
manas ne thodo darave chhe,
pan yad rakhajo dost
safalata muskeli jay
pachhi j najar aave chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

દુઃખની નદી પાર કરવામાં ડર

દુઃખની નદી પાર
કરવામાં ડર લાગતો હોય,
તો સુખના સાગરમાં તરવાની
આશા ક્યારેય ના રાખવી !!
💐🌹🌻શુભ સવાર🌹🌹💐

dukh ni nadi par
karavama dar lagato hoy,
to sukh na sagar ma taravani
aasha kyarey na rakhavi !!
💐🌹🌻shubh savar🌹🌹💐

માત્ર તમારા સપના માટે સફળ

માત્ર તમારા સપના
માટે સફળ ના બનો,
એના માટે પણ બનો
જે તમારી મજાક ઉડાવે છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

matr tamara sapana
mate safal na bano,
ena mate pan bano
je tamari majak udave chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹

બીજાની ખુશી જોઇને ક્યારેય દુઃખી

બીજાની ખુશી જોઇને
ક્યારેય દુઃખી થવું નહીં,
સુરજ હોય કે ચાંદ બધા
પોતાના સમયે ચમકે છે !!
🌹🌷🌹શુભ સવાર🌹🌷🌹

bijani khushi joine
kyarey dukhi thavu nahi,
suraj hoy ke chand badha
potana samaye chamake chhe !!
🌹🌷🌹shubh savar🌹🌷🌹

નિષ્ફળ માણસોનો ફેવરીટ ટાઈમપાસ એટલે,

નિષ્ફળ માણસોનો
ફેવરીટ ટાઈમપાસ એટલે,
સફળ માણસોની ટીકા કરવી !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

nishfal manasono
fevarit timepass etale,
safal manasoni tika karavi !!
💐🌻🌹shubh savar🌹🌻💐

કોઈ ઠુકરાવી દે તો ખોટા

કોઈ ઠુકરાવી દે
તો ખોટા રસ્તે ના જતા,
સાચો રસ્તો પસંદ કરીને એમને
ખોટા સાબિત કરજો !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

koi thukaravi de
to khota raste na jata,
sacho rasto pasand karine emane
khota sabit karajo !!
💐🌻🌹shubh savar🌹🌻💐

search

About

Good Morning Quotes Gujarati

We have 1386 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.