Teen Patti Master Download
કોઈપણ ભોગે એ વ્યક્તિને સાચવી

કોઈપણ ભોગે એ વ્યક્તિને
સાચવી લેજો સાહેબ,
જેણે તમને સમય, સમર્પણ
અને સાથ આપ્યો હોય !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

koipan bhoge e vyaktine
sachavi lejo saheb,
jene tamane samay, samarpan
ane sath aapyo hoy !!
💐🌸🙏shubh savar🙏🌸💐

છુટા પડતી વખતે પગ ઉપડવો

છુટા પડતી વખતે
પગ ઉપડવો જ ના જોઈએ,
મુલાકાતમાં એટલો વજન તો
હોવો જ જોઈએ !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

chhuta padati vakhate
pag upadavo j na joie,
mulakat ma etalo vajan to
hovo j joie !!
💐🌸🙏shubh savar🙏🌸💐

મારે કોઈની જરૂર નથી એવો

મારે કોઈની જરૂર નથી
એવો અહમ ના રાખવો,
ને બધાને મારી જ જરૂર છે
એવો વહેમ ના રાખવો !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

mare koini jarur nathi
evo aham na rakhavo,
ne badhane mari j jarur chhe
evo vahem na rakhavo !!
💐🌻🌹shubh savar🌹🌻💐

બસ મન મોટું રાખજો સાહેબ,

બસ મન
મોટું રાખજો સાહેબ,
મકાન મોટું નહીં હોય
તો ચાલશે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

bas man
motu rakhajo saheb,
makan motu nahi hoy
to chalashe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

સમય એટલો સરસ પસાર કરો

સમય એટલો
સરસ પસાર કરો સાહેબ,
કે યાદ આવે ત્યારે ખુશી
થાય અફસોસ નહીં !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

samay etalo
saras pasar karo saheb,
ke yad aave tyare khushi
thay afasos nahi !!
💐🌹🌻shubh savar🌻🌹💐

પોતાની જાત પર વિશ્વાસ રાખો

પોતાની જાત
પર વિશ્વાસ રાખો સાહેબ,
એક દિવસ એવો પણ આવશે
જયારે ઘડિયાળ બીજાની હશે
અને સમય આપણો હશે !!
🌷🌹🙏શુભ સવાર🙏🌹🌷

potani jat
par vishvas rakho saheb,
ek divas evo pan aavashe
jayare ghadiyal bijani hashe
ane samay aapano hashe !!
🌷🌹🙏shubh savar🙏🌹🌷

સંબંધ સાચવવા અઘરા નથી હોતા,

સંબંધ સાચવવા
અઘરા નથી હોતા,
પરંતુ સંબંધની સાથે જોડાયેલા
અલગ અલગ મનને સાચવવા
અઘરા હોય છે !!
🌷🌹🙏શુભ સવાર🙏🌹🌷

sambandh sachavava
aghara nathi hota,
parantu sambandh ni sathe jodayela
alag alag man ne sachavava
aghara hoy chhe !!
🌷🌹🙏shubh savar🙏🌹🌷

જીવનમાં કંઇક કરવા માંગતા હોય

જીવનમાં કંઇક કરવા માંગતા
હોય તો બહેરા થઇ જાઓ,
કારણ કે લોકોની વાતો તમારું
મનોબળ તોડનારી જ હશે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

jivan ma kaik karava mangata
hoy to bahera thai jao,
karan ke lokoni vato tamaru
manobal todanari j hashe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

સારા કામોનું ફળ તરત નથી

સારા કામોનું
ફળ તરત નથી મળતું,
જયારે મળે ત્યારે પુરા
વ્યાજ સાથે મળે છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

sara kamonu
fal tarat nathi malatu,
jayare male tyare pura
vyaj sathe male chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

સફળતા પછીનો સૌથી અઘરો તબક્કો,

સફળતા પછીનો
સૌથી અઘરો તબક્કો,
તમારી સફળતાથી ખુશ
થનારને શોધવાનો હોય છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

safalata pachhino
sauthi agharo tabakko,
tamari safalatathi khush
thanar ne shodhavano hoy chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

search

About

Good Morning Quotes Gujarati

We have 1386 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.