જિંદગીમાં ગમે તેવી ખુશી આવે,
જિંદગીમાં
ગમે તેવી ખુશી આવે,
પણ અમુક માણસ વગરની
બધી ખુશી બેકાર છે !!
🌹🌷🌹શુભ સવાર🌹🌷🌹
jindagima
game tevi khushi aave,
pan amuk manas vagar ni
badhi khushi bekar chhe !!
🌹🌷🌹shubh savar🌹🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
ગુંચવાય જો સંબંધ કદી મારા
ગુંચવાય જો સંબંધ કદી મારા થકી,
તો તમે પણ ઉકેલવામાં સાથ આપજો,
કેમ કે સંબંધનો એક છેડો તમારાય
હાથમાં હશે જ !!
🌻🌷🙏શુભ સવાર🙏🌷🌻
gunchavay jo sambandh kadi mara thaki,
to tame pan ukelavama sath aapajo,
kem ke sambandh no ek chhedo tamaray
hath ma hashe j !!
🌻🌷🙏shubh savar🙏🌷🌻
Good Morning Quotes Gujarati
2 years ago
જે માણસ ગુસ્સે થઈને પણ
જે માણસ ગુસ્સે થઈને
પણ તમને મનાવવા આવે,
એનાથી વધારે પ્રેમ તમને
કોઈ નહીં કરી શકે સાહેબ !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
je manas gusse thaine
pan tamane manavava aave,
enathi vadhare prem tamane
koi nahi kari shake saheb !!
💐🌸🙏shubh savar🙏🌸💐
Good Morning Quotes Gujarati
2 years ago
નશો મહેનતનો કરો સાહેબ, બીમારી
નશો મહેનતનો કરો સાહેબ,
બીમારી પણ સફળતા
વાળી જ આવશે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
nasho mahenat no karo saheb,
bimari pan safalata
vali j aavashe !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
2 years ago
માણસને મળતી દરેક વસ્તુ કંઈ
માણસને મળતી દરેક વસ્તુ
કંઈ એની મહેનતથી નથી મળતી,
ક્યારેક કોઈના આપેલા આશીર્વાદ
પણ કમાલ કરી જાય છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
manas ne malati darek vastu
kai eni mahenat thi nathi malati,
kyarek koina aapela ashirvad
pan kamal kari jay chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
આજની દુનીયામાં જુઠ્ઠા લોકોનો સ્વિકાર
આજની દુનીયામાં જુઠ્ઠા
લોકોનો સ્વિકાર થાય છે,
અને સાચા લોકોનો
શિકાર થાય છે !!
🌻🌸🙏શુભ સવાર🙏🌸🌻
aaj ni duniyama juththa
lokono svikar thay chhe,
ane sacha lokono
shikar thay chhe !!
🌻🌸🙏shubh savar🙏🌸🌻
Good Morning Quotes Gujarati
2 years ago
સંજોગો જોઇને આગળ વધો સાહેબ,
સંજોગો જોઇને
આગળ વધો સાહેબ,
કારણો જાણવાની કોશિશમાં
તો જિંદગી જતી રહેશે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
sanjogo joine
aagal vadho saheb,
karano janavani koshish ma
to jindagi jati raheshe !!
💐🌸🙏shubh savar🙏🌸💐
Good Morning Quotes Gujarati
2 years ago
જીવનનું ગણિત થોડું ઊંધું છે
જીવનનું ગણિત
થોડું ઊંધું છે સાહેબ,
વર્તમાન સુધારો તો ભવિષ્ય
આપમેળે જ સુધરી જાય છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
jivan nu ganit
thodu undhu chhe saheb,
vartaman sudharo to bhavishy
aapmele j sudhari jay chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
2 years ago
જીવનમાં એક સંબંધ તો એવો
જીવનમાં એક સંબંધ તો એવો
રાખો જેમાં મન ભરીને જીવી શકાય,
બાકી બધે તો સાચવવાનું જ છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
jivan ma ek sambandh to evo
rakho jema man bharine jivi shakay,
baki badhe to sachavavanu j chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
સમય મુશ્કેલ અને ધારદાર આવે
સમય મુશ્કેલ
અને ધારદાર આવે તો
પણ ટકી રહેજો સાહેબ,
યાદ રાખજો ખરબચડા જોડે
ઘસાવાથી જ લીસું થવાય છે !!
🙏💐🌸શુભ સવાર🌸💐🙏
samay muskel
ane dharadar aave to
pan taki rahejo saheb,
yad rakhajo kharabachada jode
ghasavathi j lisu thavay chhe !!
🙏💐🌸shubh savar🌸💐🙏
Good Morning Quotes Gujarati
2 years ago