
સુંદર ચહેરો લોકોને આકર્ષિત કરે
સુંદર ચહેરો
લોકોને આકર્ષિત કરે છે,
પરંતુ સુંદર સ્વભાવ તો
લોકોના દિલ જીતી લે છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
sundar chahero
lokone aakarshit kare chhe,
parantu sundar svabhav to
lokona dil jiti le chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
કોઈ મોટું મળી જાય તો
કોઈ મોટું મળી જાય
તો નાનાને છોડી ના દેતા,
કારણ કે જ્યાં સોયની જરૂર પડે
ત્યાં તલવાર કામ નથી આવતી !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
koi motu mali jay
to nanane chhodi na deta,
karan ke jya soy ni jarur pade
tya talavar kam nathi aavati !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
જિંદગીમાં એ લક્ષ્ય પ્રાપ્ત કરો,
જિંદગીમાં
એ લક્ષ્ય પ્રાપ્ત કરો,
જ્યાં લોકો તમને બ્લોક
નહીં સર્ચ કરે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
jindagima
e lakshy prapt karo,
jya loko tamane block
nahi sarch kare !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
જિંદગીને એટલી પણ સસ્તી ના
જિંદગીને એટલી
પણ સસ્તી ના બનાવો,
કે બે કોડીના લોકો રમીને
ચાલ્યા જાય !!
🌷🌹🌷શુભ સવાર🌷🌹🌷
jindagine etali
pan sasti na banavo,
ke be kodina loko ramine
chalya jay !!
🌷🌹🌷shubh savar🌷🌹🌷
Good Morning Quotes Gujarati
2 years ago
સારા વર્તનમાં એટલી તાકાત હોય
સારા વર્તનમાં
એટલી તાકાત હોય છે,
કે એ ખરાબમાં ખરાબ માણસને
પણ શરમાવી શકે છે !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺
sara vartan ma
etali takat hoy chhe,
ke e kharab ma kharab manas ne
pan sharamavi shake chhe !!
🌺💐🙏shubh savar🙏💐🌺
Good Morning Quotes Gujarati
2 years ago
સારા બનવાની કોશિશ કરો, પણ
સારા બનવાની કોશિશ કરો,
પણ તમે સારા છો એ સાબિત
કરવાની કોશિશ ના કરો !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
sar banavani koshish karo,
pan tame sara chho e sabit
karavani koshish na karo !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
વિશ્વાસ હશે તો મૌન પણ
વિશ્વાસ હશે તો
મૌન પણ સમજાશે,
વિશ્વાસ નહીં હોય તો
શબ્દોમાં પણ ગેરસમજ વર્તાશે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
vishvas hashe to
maun pan samajashe,
vishvas nahi hoy to
shabdoma pan gersamaj vartashe !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
શ્વાસની તકલીફ હોય એની દવા
શ્વાસની તકલીફ
હોય એની દવા તો મળે છે,
પણ જેને વિશ્વાસની તકલીફ હોય
એ આખી જિંદગી રજળે છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
shvas ni takalif
hoy eni dava to male chhe,
pan jene vishvas ni takalif hoy
e aakhi jindagi rajale chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
2 years ago
દુઃખ તો બસ દીવાલોનું છે
દુઃખ તો બસ
દીવાલોનું છે સાહેબ,
ખુલ્લામાં રહો તો ધરતીકંપ
પણ કંઈ બગાડી નથી શકતો !!
🙏💐🌺Good Morning🌺💐🙏
dukh to bas
divalonu chhe saheb,
khullama raho to dharatikamp
pan kai bagadi nathi shakato !!
🙏💐🌺good morning🌺💐🙏
Good Morning Quotes Gujarati
2 years ago
એ સંબંધોની ઉંમર ખુબ લાંબી
એ સંબંધોની ઉંમર
ખુબ લાંબી હોય છે,
જ્યાં એકબીજાને પારખવાને
બદલે સમજવામાં આવે છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
e sambandhoni ummar
khub lambi hoy chhe,
jya ekabijane parakhavane
badale samajavama aave chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago