Teen Patti Master Download
જીંદગીમાં આગળ વધવાનો એક જ

જીંદગીમાં આગળ
વધવાનો એક જ રસ્તો છે,
બસ પાછુ વળીને જોવાનું
છોડી દો સાહેબ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

jindagima aagal
vadhavano ek j rasto chhe,
bas pachhu valine jovanu
chhodi do saheb !!
💐🌻🌹shubh savar🌹🌻💐

આપણું કોઈ જ કામ ન

આપણું કોઈ જ
કામ ન હોવા છતાં,
સંપર્ક રાખવાનું મન થાય
તેનું નામ સંબંધ !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

aapanu koi j
kam na hova chhata,
sampark rakhavanu man thay
tenu nam sambandh !!
🌹🌻💐shubh savar💐🌻🌹

જિંદગીને જાણવા કરતા માણવાનું વધારે

જિંદગીને જાણવા કરતા
માણવાનું વધારે રાખો,
કારણ કે જયારે જાણી લેશો
ત્યારે ખ્યાલ આવશે કે માણવાનો
સમય તો જાણવામાં જ
નીકળી ગયો !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

jindagine janava karata
manavanu vadhare rakho,
karan ke jayare jani lesho
tyare khyal avashe ke manavano
samay to janavama j
nikali gayo !!
💐🌻🌹shubh savar🌹🌻💐

કડવા અનુભવને ભુલાવવો અઘરો છે,

કડવા અનુભવને
ભુલાવવો અઘરો છે,
પણ જીવનમાં સૌથી વધુ કામ
કડવો અનુભવ જ આવે છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

kadava anubhav ne
bhulavavo agharo chhe,
pan jivan ma sauthi vadhu kam
kadavo anubhav j aave chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐

સાચા સંબંધ એક સારા પુસ્તક

સાચા સંબંધ એક
સારા પુસ્તક જેવા હોય છે,
કેટલું પણ જુનું થઇ જાય ક્યારેય
શબ્દો નથી બદલાતા !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

sacha sambandh ek
sara pustak jeva hoy chhe,
ketalu pan junu thai jay kyarey
shabdo nathi badalata !!
🌹🌻💐shubh savar💐🌻🌹

માણસની ખામોશીને સમજતા શીખો સાહેબ,

માણસની ખામોશીને
સમજતા શીખો સાહેબ,
કેમ કે આ વાતોના તો
હજારો અર્થ નીકળે છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

manas ni khamoshine
samajata shikho saheb,
kem ke aa vatona to
hajaro arth nikale chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

દિલ દરિયા જેવું રાખજો સાહેબ,

દિલ દરિયા જેવું
રાખજો સાહેબ,
પછી ખુદ નદીઓ પણ
સામેથી મળવા આવશે !!
🌷🌹🌻શુભ સવાર🌻🌹🌷

dil dariya jevu
rakhajo saheb,
pachhi khud nadio pan
samethi malava aavashe !!
🌷🌹🌻shubh savar🌻🌹🌷

જ્યાં પ્રયત્નો વધારે હોય, ત્યાં

જ્યાં પ્રયત્નો વધારે હોય,
ત્યાં નસીબને પણ
નમવું જ પડે છે !!
🙏💐🌻શુભ સવાર🌻💐🙏

jya prayatno vadhare hoy,
tya nasib ne pan
namavu j pade chhe !!
🙏💐🌻shubh savar🌻💐🙏

સંબંધ ક્યારેય મીઠા અવાજ કે

સંબંધ ક્યારેય મીઠા અવાજ
કે રૂપાળા ચહેરાથી નથી ટકતો,
એ તો ટકે છે સુંદર હૃદય અને કદી
ના તૂટે એવા વિશ્વાસથી !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

sambandh kyarey mitha avaj
ke rupala chaherathi nathi takato,
e to take chhe sundar hruday ane kadi
na tute eva vishvas thi !!
💐🌻🌹shubh savar🌹🌻💐

એકલતાનું કોઈ ઔષધ શોધાય તો

એકલતાનું કોઈ
ઔષધ શોધાય તો ઠીક છે,
બાકી મિત્રતા જેવો કોઈ
મલમ નથી સાહેબ !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

ekalatanu koi
aushadh shodhay to thik chhe,
baki mitrata jevo koi
malam nathi saheb !!
💐🌹💐shubh savar💐🌹💐

search

About

Good Morning Quotes Gujarati

We have 1386 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.