
જે વ્યક્તિ તમને સૌથી વધુ
જે વ્યક્તિ તમને
સૌથી વધુ #Hurt કરતી હોય,
એ વ્યક્તિ જ તમને સૌથી વધુ
#Love પણ કરતી હોય છે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
je vyakti tamane
sauthi vadhu #hurt karati hoy,
e vyakti j tamane sauthi vadhu
#love pan karati hoy chhe !!
💐🌸🙏shubh savar🙏🌸💐
Good Morning Quotes Gujarati
2 years ago
અજાણ્યા જેવું કંઈ હોતું જ
અજાણ્યા જેવું કંઈ હોતું જ
નથી આ જગતમાં સાહેબ,
જે લોકો છે એ બધા હજુ સુધી
ન બનેલા મિત્રો જ છે !!
🌺🌺||શુભ સવાર||🌺🌺
ajanya jevu kai hotu j
nathi aa jagat ma saheb,
je loko chhe e badha haju sudhi
na banela mitro j chhe !!
🌺🌺||shubh savar||🌺🌺
Good Morning Quotes Gujarati
2 years ago
જે લોકો સમય વેડફે છે,
જે લોકો
સમય વેડફે છે,
સમય એને વેડફી નાખે છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
je loko
samay vedafe chhe,
samay ene vedafi nakhe chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
આંખી જિંદગી પૂરી થઈ ગયા
આંખી જિંદગી પૂરી થઈ
ગયા પછી સમજાય છે કે,
" રામ નામ જ સત્ય છે " !!
🌻🌸🙏શુભ સવાર🙏🌸🌻
aankhi jindagi puri thai
gaya pachhi samajay chhe ke,
" ram nam j saty chhe" !!
🌻🌸🙏shubh savar🙏🌸🌻
Good Morning Quotes Gujarati
2 years ago
જોઈતું મળી જાય એ સમૃદ્ધિ
જોઈતું મળી જાય
એ સમૃદ્ધિ છે,
પણ એના વિના ચલાવી
શકીએ એ સામર્થ્ય છે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
joitu mali jay
e samruddhi chhe,
pan ena vina chalavi
shakie e samarthy chhe !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
માટીની દીવાલો વધારે મજબુત હતી
માટીની દીવાલો
વધારે મજબુત હતી સાહેબ,
સિમેન્ટની દીવાલો બન્યા પછી
ઘર તુટવા લાગ્યા છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
matini divalo
vadhare majabut hati saheb,
cement ni divalo banya pachhi
ghar tutava lagya chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
સંબંધ નિભાવવો જ હોય તો
સંબંધ નિભાવવો જ
હોય તો કોઈના દુઃખના
ભાગીદાર બનજો સાહેબ,
જાહોજલાલી જોઇને તો
અજાણ્યા પણ ઓળખાણ
કાઢવા લાગે છે !!
🌹💐💐શુભ સવાર💐🌻🌹
sambandh nibhavavo j
hoy to koina dukh na
bhagidar banajo saheb,
jahojalali joine to
ajanya pan olakhan
kadhava lage chhe !!
🌹💐💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
2 years ago
માટીના દીવા જેવા છે સંબંધો,
માટીના
દીવા જેવા છે સંબંધો,
તેલ ખતમ તો ખેલ ખતમ !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
matina
diva jeva chhe sambandho,
tel khatam to khel khatam !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
સમયની પાસે એટલો સમય નથી
સમયની પાસે
એટલો સમય નથી હોતો,
કે સમય તમને બીજીવાર
સમય આપી શકે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
samay ni pase
etalo samay nathi hoto,
ke samay tamane bijivar
samay aapi shake !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
સાચા દિલથી Sorry બોલવાવાળાને માફ
સાચા દિલથી Sorry
બોલવાવાળાને માફ કરી દો,
કેમ કે હર કોઈ પાસે સાચા
દિલ નથી હોતા !!
🌻🌹શુભ સવાર🌹🌻🌹
sacha dil thi sorry
bolavavalane maf kari do,
kem ke har koi pase sacha
dil nathi hota !!
🌻🌹shubh savar🌹🌻🌹
Good Morning Quotes Gujarati
2 years ago