Teen Patti Master Download
પરિસ્થિતિ જયારે પ્રતિકુળ બને ત્યારે

પરિસ્થિતિ જયારે
પ્રતિકુળ બને ત્યારે માણસનો
પ્રભાવ અને પૈસા નહીં,
સ્વભાવ અને સંબંધ કામ
આવે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

paristhiti jayare
pratikul bane tyare manas no
prabhav ane paisa nahi,
svabhav ane sambandh kam
aave chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

કેટલીકવાર તબિયત દવા લેવાથી નહીં,

કેટલીકવાર
તબિયત દવા લેવાથી નહીં,
હાલ પૂછવાથી પણ ઠીક
થઇ જાય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

ketalikavar
tabiyat dava levathi nahi,
hal puchhavathi pan thik
thai jay chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

ખુશી માટે ઘણુબધું ભેગું કરવું

ખુશી માટે ઘણુબધું ભેગું
કરવું પડે છે એવી આપણી સમજ છે,
પણ હકીકતમાં ખુશી માટે
ઘણુબધું જતું કરવું પડે છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

khushi mate ghanubadhu bhegu
karavu pade chhe evi aapani samaj chhe,
pan hakikat ma khushi mate
ghanubadhu jatu karavu pade chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

તમારો સ્વાર્થ તમારા સંબંધ તોડી

તમારો સ્વાર્થ
તમારા સંબંધ તોડી નાખે,
એ હદ સુધી સ્વાર્થી ના
બનવું સાહેબ !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

tamaro svarth
tamara sambandh todi nakhe,
e had sudhi svarthi na
banavu saheb !!
💐🌹💐shubh savar💐🌹💐

પથ્થરની કિંમત ત્યારે જ સમજાય

પથ્થરની કિંમત
ત્યારે જ સમજાય સાહેબ,
જયારે રસ્તા પર તમને ચાર
કુતરાઓ ઘેરી લે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

paththar ni kimmat
tyare j samajay saheb,
jayare rasta par tamane char
kutarao gheri le !!
💐🌹💐shubh savar💐🌹💐

નથી સમજાતું કે નસીબ શું

નથી સમજાતું કે નસીબ શું છે,
પણ એટલું તો જરૂર સમજાય છે કે
મેહનત એક દિવસ જરૂર રંગ લાવશે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

nathi samajatu ke nasib shu chhe,
pan etalu to jarur samajay chhe ke
mehanat ek divas jarur rang lavashe !!
💐🌸🙏shubh savar🙏🌸💐

પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય

પરિસ્થિતિ ભલે
ગમે તેવી હોય અડગ રહો,
કેમ કે યોગ્ય સમય આવતા જ
ખાટી કેરી પણ મીઠી બની જશે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

paristhiti bhale
game tevi hoy adag raho,
kem ke yogy samay aavata j
khati keri pan mithi bani jashe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

સોનું ભલે સો ટચનું હોય

સોનું ભલે સો ટચનું હોય પણ
એનાથી ઘરેણું નથી બનતું,
થોડું ભળવું પડે છે બીજામાં
ખુદને આકાર આપવા માટે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹

sonu bhale so tach nu hoy pan
enathi gharenu nathi banatu,
thodu bhalavu pade chhe bijama
khud ne aakar aapava mate !!
🌹💐🌻shubh savar🌻💐🌹

ક્યારેક કોઈકની જિંદગી બની તો

ક્યારેક કોઈકની જિંદગી
બની તો જુઓ સાહેબ,
જિંદગી તમારી બનીને
ના રહે તો કહેજો !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

kyarek koik ni jindagi
bani to juo saheb,
jindagi tamari banine
na rahe to kahejo !!
🌹💐🌹shubh savar🌹💐🌹

જિંદગીની એક ભૂલ માણસને ઘણુબધું

જિંદગીની એક ભૂલ માણસને
ઘણુબધું શીખવી જાય છે,
છતાં ઘણું બધું શીખેલા માણસો
પણ ભૂલ કરી જાય છે !!
🌹🌷🙏શુભ સવાર🙏🌷🌹

jindagini ek bhul manas ne
ghanu badhu shikhavi jay chhe,
chhata ghanu badhu shikhela manaso
pan bhul kari jay chhe !!
🌹🌷🙏shubh savar🙏🌷🌹

search

About

Good Morning Quotes Gujarati

We have 1386 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.