Teen Patti Master Download
તુટવા આવેલો સંબંધ ફરીથી જોડાઈ

તુટવા આવેલો
સંબંધ ફરીથી જોડાઈ જશે,
બસ એકવાર શાંતિથી વાત
કરી તો જુઓ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

tutava aavelo
sambandh farithi jodai jashe,
bas ekavar shantithi vat
kari to juo !!
💐🌻🌹shubh savar🌹🌻💐

જીવનમાં જ્યાં સુધી ખરાબ માણસોનો

જીવનમાં જ્યાં સુધી ખરાબ
માણસોનો અનુભવ ના થાય,
ત્યાં સુધી સારા માણસોની
કદર નથી થતી !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

jivan ma jya sudhi kharab
manasono anubhav na thay,
tya sudhi sara manasoni
kadar nathi thati !!
💐🌸🙏shubh savar🙏🌸💐

ભાગ્ય આપણા વિચારો મુજબ નથી

ભાગ્ય આપણા વિચારો
મુજબ નથી ચાલતું સાહેબ,
આપણા કર્મો પ્રમાણે ચાલે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

bhagy aapana vicharo
mujab nathi chalatu saheb,
aapana karmo pramane chale chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

વ્યક્તિને સમજવા દર વખતે ભાષાની

વ્યક્તિને સમજવા દર વખતે
ભાષાની જરૂર નથી હોતી,
એનું વર્તન પણ ઘણુબધું
કહી દેતું હોય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

vyaktine samajava dar vakhate
bhashani jarur nathi hoti,
enu vartan pan ghanubadhu
kahi detu hoy chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

"સાથ" અને "હાથ" ખભા પર

"સાથ" અને "હાથ"
ખભા પર "બોજ" નથી હોતા,
પણ "અફસોસ" કે આવા લોકો
જીવનમાં "રોજ" નથી હોતા !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

"sath" ane "hath"
khabha par "boj" nathi hota,
pan "afasos" ke aava loko
jivan ma "roj" nathi hota !!
💐🌹🌻shubh savar🌻🌹💐

જવાબદારી માટે લડવા વાળી વ્યક્તિ,

જવાબદારી માટે
લડવા વાળી વ્યક્તિ,
કોઈ પણ પરિસ્થિતિ
સંભાળી શકે છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

javabadari mate
ladava vali vyakti,
koi pan paristhiti
sambhali shake chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹

આપણા પડછાયા પાસે જ આપણે

આપણા પડછાયા પાસે જ
આપણે જીવતા શીખવાનું છે,
ક્યારેક નાના થઈને તો
ક્યારેક મોટા થઈને !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

aapana padachhaya pase j
aapane jivata shikhavanu chhe,
kyarek nana thaine to
kyarek mota thaine !!
🌹🌻💐shubh savar💐🌻🌹

આ દુનિયાની સૌથી મોટી તકલીફ

આ દુનિયાની
સૌથી મોટી તકલીફ એ છે,
કે લોકો સાચું મનમાં અને
ખોટું બુમો પાડીને બોલે છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

aa duniyani
sauthi moti takalif e chhe,
ke loko sachu man ma ane
khotu bumo padine bole chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

બહુ નાની પરંતુ બહુ સાચી

બહુ નાની પરંતુ
બહુ સાચી વાત છે,
તમારો સ્વભાવ જ
તમારું ભવિષ્ય છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

bahu nani parantu
bahu sachi vat chhe,
tamaro svabhav j
tamaru bhavishy chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

જે સમજે એને જ બધા

જે સમજે એને જ
બધા સમજાવે છે,
બાકી ના સમજે એની સાથે
બધા એડજસ્ટ થઇ જાય છે !!
💐🌻🙏શુભ સવાર🙏🌻💐

je samaje ene j
badha samajave chhe,
baki na samaje eni sathe
badha adjust thai jay chhe !!
💐🌻🙏shubh savar🙏🌻💐

search

About

Good Morning Quotes Gujarati

We have 1385 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.