
સફળ વ્યક્તિ પાછળ કોઈ વ્યક્તિનો
સફળ વ્યક્તિ પાછળ
કોઈ વ્યક્તિનો હાથ હોય,
એનાથી વધારે એને પડેલી
તકલીફોનો સાથ હોય છે !!
🌷🌹💐શુભ સવાર💐🌹🌷
safal vyakti pachhal
koi vyaktino hath hoy,
enathi vadhare ene padeli
takaliphono sath hoy chhe !!
🌷🌹💐shubh savar💐🌹🌷
Good Morning Quotes Gujarati
2 years ago
દુનિયાની કોઈપણ મુશ્કેલી, આપણી હિંમતથી
દુનિયાની
કોઈપણ મુશ્કેલી,
આપણી હિંમતથી મોટી
નથી હોતી સાહેબ !!
🌹💐🌷શુભ સવાર🌷💐🌹
duniyani
koipan mushkeli,
aapani himmatathi moti
nathi hoti saheb !!
🌹💐🌷shubh savar🌷💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
ક્યારેય હતાશ ના થશો કેમ
ક્યારેય હતાશ ના થશો
કેમ કે તમે જાણતા નથી કે
તમે સફળતાની કેટલી નજીક છો !!
🌹🌷💐શુભ સવાર💐🌷🌹
kyarey hatash na thasho
kem ke tame janata nathi ke
tame safalatani ketali najik chho !!
🌹🌷💐shubh savar💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
પરિસ્થિતિ એવી ના થવા દો
પરિસ્થિતિ એવી ના થવા દો
કે તમે સાવ હિંમત હારી જાઓ,
પરંતુ હિંમત એવી રાખો કે પરિસ્થિતિ
તમારી સામે હારી જાય !!
🌹🌷💐શુભ સવાર💐🌷🌹
paristhiti evi na thava do
ke tame sav himmat hari jao,
parantu himmat evi rakho ke paristhiti
tamari same hari jay !!
🌹🌷💐shubh savar💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
કોઈના માટે એટલું જ કરવું
કોઈના માટે
એટલું જ કરવું જોઈએ,
જેટલા માટે એ લાયક હોય !!
🌹💐🌷શુભ સવાર🌷💐🌹
koina mate
etalu j karavu joie,
jetala mate e layak hoy !!
🌹💐🌷shubh savar🌷💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
કંઇક મેળવવા માટે કંઇક ખોવું
કંઇક મેળવવા માટે કંઇક ખોવું નહીં,
પરંતુ કંઇક કરવું પડે છે સાહેબ !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
kaik melavav mate kaik khovu nahi,
parantu kaik karavu pade chhe saheb !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
2 years ago
કોઈપણ વ્યક્તિ ત્યારે જ થાકી
કોઈપણ વ્યક્તિ
ત્યારે જ થાકી જાય છે,
જ્યારે એની લાગણીઓની મજાક
બની જાય છે !!
🌹🌷🌹શુભ સવાર🌹🌷🌹
koipan vyakti
tyare j thaki jay chhe,
jyare eni laganioni majak
bani jay chhe !!
🌹🌷🌹shubh savar🌹🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
બાળપણ જ સારું હતું જ્યાં
બાળપણ જ સારું હતું જ્યાં
એક કિટ્ટા અને બુચ્ચામાં સબંધો સુધરી જતા,
હવે તો માફી માંગવા છતાં સંબંધોમાં
કડવાશ રહી જાય છે !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺
balapan j saru hatu jy
ek kitt ane buccham sabandho sudhari jat,
have to maphi mangav chat sambandhom
kadavash rahi jay chhe !!
🌺💐🙏shubh savar🙏💐🌺
Good Morning Quotes Gujarati
2 years ago
ઉંચાઈ અને ઉંમર એકવાર વધે
ઉંચાઈ અને ઉંમર
એકવાર વધે પછી ઘટે નહીં,
લાગણી અને વિશ્વાસ એકવાર
ઘટે પછી વધે નહીં !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
unchai ane ummar
ekavar vadhe pachi ghate nahi,
lagani ane vishvas ekavar
ghate pachi vadhe nahi !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
જ્યાં તમે કશું ના કરી
જ્યાં તમે કશું ના કરી શકો,
ત્યાં એક કામ ચોક્કસ
કરો "પ્રયત્ન" !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jy tame kashun na kari shako,
ty ek kam chokkas
karo"prayatn" !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago