Teen Patti Master Download
રોજ સવારે એવા વિશ્વાસ સાથે

રોજ સવારે એવા
વિશ્વાસ સાથે જ ઊઠવાનું,
કે આજનો આ દિવસ માત્ર
મારો જ છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

roj savare eva
vishvas sathe j uthavanu,
ke aaj no aa divas matr
maro j chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹

સમય સાથે #Update થતા રહેજો

સમય સાથે #Update
થતા રહેજો સાહેબ,
નહીં તો આ દુનિયા તમને
#Hang કરી નાખશે !!
🌹🌻🌹શુભ સવાર🌹🌻🌹

samay sathe #update
thata rahejo saheb,
nahi to duniya tamane
#hang kari nakhashe !!
🌹🌻🌹shubh savar🌹🌻🌹

સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત

સંપત્તિ પ્રયત્ન વગર
અને રાતોરાત આવી શકે,
બાકી સંસ્કાર અને સમજણને
આવતાં તો પેઢીઓ લાગે છે !!
🌻🌸🙏શુભ સવાર🙏🌸🌻

sampatti prayatn vagar
ane ratorat aavi shake,
baki sanskar ane samajan ne
aavata to pedhio lage chhe !!
🌻🌸🙏shubh savar🙏🌸🌻

સ્મિત એક એવો વળાંક છે,

સ્મિત
એક એવો વળાંક છે,
જે ઘણા મુશ્કેલ કામ
સીધા કરી શકે છે !!
💐🌻🙏શુભ સવાર🙏🌻💐

smit
ek evo valank chhe,
je ghana muskel kam
sidha kari shake chhe !!
💐🌻🙏shubh savar🙏🌻💐

સાબિતી અને ખુલાસા એ, કોઈપણ

સાબિતી અને ખુલાસા એ,
કોઈપણ સંબંધના અંતિમ
પ્રકરણ છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

sabiti ane khulas e,
koipan sambandhan antim
prakaran chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

મંજિલ પામવાની આશા ક્યારેય ના

મંજિલ પામવાની
આશા ક્યારેય ના છોડશો,
કારણ કે સુરજ ડૂબ્યા પછી જ
ફરીથી સવાર થાય છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

manjil pamavani
ash kyarey na chhodasho,
karan ke suraj duby pachi j
farithi savar thay chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹

હંમેશા એકલા રહેવાની હિંમત રાખો,

હંમેશા એકલા રહેવાની હિંમત રાખો,
કેમ કે જરૂર નથી કે જે તમારી સાથે હતા
એ આગળ પણ તમારી સાથે જ રહે !!
🌷🌹🌻શુભ સવાર🌻🌹🌷

hammesh ekal rahevani himmat rakho,
kem ke jarur nathi ke je tamari sathe hat
e agal pan tamari sathe j rahe !!
🌷🌹🌻shubh savar🌻🌹🌷

પાપ શરીર નથી કરતું વિચારો

પાપ શરીર
નથી કરતું વિચારો કરે છે,
અને ગંગા વિચારોને નઈ
શરીરને ધોવે છે !!
🌸🌼🙏શુભ સવાર🙏🌼🌸

pap sharir
nathi karatu vicharo kare chhe,
ane gang vicharone nai
sharirane dhove chhe !!
🌸🌼🙏shubh savar🙏🌼🌸

ખુશી ખાલી પૈસાથી નથી મળતી,

ખુશી ખાલી પૈસાથી નથી મળતી,
જેનું મન મસ્ત છે એની પાસે બધું જ છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

khushi khali paisathi nathi malati,
jenu man mast chhe eni pase badhu j chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

સારા કર્મ કરવાથી સરવાળો થાય,

સારા કર્મ કરવાથી સરવાળો થાય,
પણ જયારે કોઈના અંતરથી આશીર્વાદ મળે
ત્યારે એનો ગુણાકાર થાય જેને
દુનિયા નસીબ કહે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

sar karm karavathi saravalo thay,
pan jayare koin antarathi ashirvad male
tyare eno gunakar thay jene
duniy nasib kahe chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

search

About

Good Morning Quotes Gujarati

We have 1385 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.