
જે બદલી શકાય તે બદલો,
જે બદલી શકાય તે બદલો,
જે બદલી ના શકાય તેને સ્વીકારો,
જેને સ્વીકારી ના શકાય એનાથી દુર થઇ જાઓ
પણ પોતાની જાતને હંમેશા ખુશ રાખો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
je badali shakay te badalo,
je badali na shakay tene svikaro,
jene svikari na shakay enathi dur thai jao
pan potani jatane hammesha khush rakho !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
બધી વસ્તુઓ કંઈ નસીબથી નથી
બધી વસ્તુઓ કંઈ
નસીબથી નથી મળતી,
અમુક વસ્તુઓ માટે આપણે
કાબિલ બનવું પડે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
badhi vastuo kai
nasibathi nathi malati,
amuk vastuo mate apane
kabil banavu pade chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
કોઈ તમારા રસ્તામાં ખાડો ખોદે
કોઈ તમારા રસ્તામાં
ખાડો ખોદે તો ચિંતા ના કરશો,
કારણ કે આ એ લોકો જ તમને
છલાંગ મારવાનું શીખવે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
koi tamara rastama
khado khode to chint na karasho,
karan ke aa e loko j tamane
chhalang maravanu shikhave chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
ભગવાને આપણને ઘણું સુખ આપ્યું
ભગવાને આપણને
ઘણું સુખ આપ્યું છે સાહેબ,
જે દુઃખનો કોઈ ઈલાજ નથી
તેને યાદ કરીને દુઃખી થવા કરતા
ઈશ્વરે આપણને જે સુખ આપ્યું છે
એને યાદ કરીને ખુશ રહો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
bhagavane apanane
ghanu sukh aapyu chhe saheb,
je dukhano koi ilaj nathi
tene yaad karine dukhi thava karata
isvare apanane je sukh aapyu chhe
ene yaad karine khush raho !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
જે તમે વિચારી નથી શકતા
જે તમે વિચારી નથી શકતા
એ તમે ક્યારેય બની નથી શકતા,
એટલે હંમેશા એ વિચારો જે
તમે બનવા માંગો છો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
je tame vichari nathi shakata
e tame kyarey bani nathi shakata,
etale hammesha e vicharo je
tame banava mango chho !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
તમારા ભાગ્યમાં લખેલું કોઈ છીનવી
તમારા ભાગ્યમાં
લખેલું કોઈ છીનવી ના શકે,
જો ભરોસો છે તમને પોતાના પર
તો તમને એ પણ મળશે જે તમને
લાગે છે કે મારું થઇ ના શકે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
tamara bhagyama
lakhelu koi chhinavi na shake,
jo bharoso chhe tamane potana par
to tamane e pan malashe je tamane
lage chhe ke maru thai na shake !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
લોકોની લાગણીઓ સમજનાર અભણ વ્યક્તિ
લોકોની લાગણીઓ
સમજનાર અભણ વ્યક્તિ પણ
દુનિયાનો સૌથી જ્ઞાની માણસ છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
lokoni laganio
samajanar abhan vyakti pan
duniyano sauthi gnani manas chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
જીભ ક્યારેય લપસતી નથી, યાદ
જીભ ક્યારેય લપસતી નથી,
યાદ રાખજો કે મનમાં જે ચાલે છે
બસ એ જ જીભ પર આવે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
jibh kyarey lapasati nathi,
yaad rakhajo ke manama je chale chhe
bas e j jibh par aave chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
જીવનમાં અનેક મુશ્કેલીઓ હોય પણ
જીવનમાં અનેક મુશ્કેલીઓ
હોય પણ દરેકનો રસ્તો હોય છે,
અને આ રસ્તો એને જ મળતો હોય છે
જેનો ચહેરો હંમેશા હસતો હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
jivanama anek muskelio
hoy pan darekano rasto hoy chhe,
ane rasto ene j malato hoy chhe
jeno chahero hammesha hasato hoy chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
જે છે એનો સ્વીકાર કરો,
જે છે એનો સ્વીકાર કરો,
જે હતું એને જવા દો અને હવે જે
મળવાનું છે એના પર વિશ્વાસ રાખો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
je chhe eno svikar karo,
je hatu ene java do ane have je
malavanu chhe ena par vishvas rakho !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago