
તમારી નજર હંમેશા એના પર
તમારી નજર હંમેશા
એના પર રાખો જેને તમે
મેળવવા માંગો છો એના પર નહીં
જેને તમે ખોઈ ચુક્યા છો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
tamari najar hammesha
ena par rakho jene tame
melavava mango chho ena par nahi
jene tame khoi chhukya chho !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
સંબંધ હોય કે દોરી, જો
સંબંધ હોય કે દોરી,
જો ગાંઠ વળી જાય તો પછી
ખૂલવામાં વાર લાગે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
sambandh hoy ke dori,
jo ganth vali jay to pachhi
khulavama var lage chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
તન અને મન બંનેથી મજબુત
તન અને મન
બંનેથી મજબુત બનો,
કેમ કે કમજોર લોકોને આ
દુનિયા બહુ સતાવે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
tan ane man
bannethi majabut bano,
kem ke kamajor lokone aa
duniy bahu satave chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
હવા જો મોસમનો રસ્તો બદલી
હવા જો મોસમનો
રસ્તો બદલી શકતી હોય
તો દુવા પણ મુસીબતની
ક્ષણોને બદલી શકે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
hava jo mosamano
rasto badali shakati hoy
to duva pan musibatani
kshanone badali shake chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
હૈસિયત આપણી કંઇક આસમાન જેવી
હૈસિયત આપણી કંઇક
આસમાન જેવી હોવી જોઈએ,
જમીન ગમે તેટલી મોંઘી હોય
લોકો ખરીદી જ લે છે !!
🌹🌷💐 સુપ્રભાત 💐🌷🌹
haisiyat aapani kaik
aasaman jevi hovi joie,
jamin game tetali monghi hoy
loko kharidi j le chhe !!
🌹🌷💐 suprabhat 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
રજવાડું તો હૃદયમાં હોવું જોઈએ,
રજવાડું તો
હૃદયમાં હોવું જોઈએ,
પછી ભલે ને તમે ગમે ત્યાં બેસો
સિંહાસન જ લાગે હો સાહેબ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
rajavadu to
hrdayama hovu joie,
pachhi bhale ne tame game tya beso
sinhasan j lage ho saheb !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
શબ્દોની તાકાતને ઓછી ના સમજતા
શબ્દોની તાકાતને
ઓછી ના સમજતા સાહેબ,
કેમ કે એક નાનકડી હા અને ના
પૂરી જિંદગી બદલી નાખે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
sabdoni takatane
ochhi na samajata saheb,
kem ke ek nanakadi haa ane naa
puri jindagi badali nakhe chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
જીવનમાં દુઃખ મળવું એ તો
જીવનમાં દુઃખ
મળવું એ તો સ્વભાવિક છે,
પણ દુઃખી થવું કે ના થવું
એ આપણા હાથમાં છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
jivanama dukh
malavu e to svabhavik chhe,
pan dukhi thavu ke na thavu
e aapana hathama chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
ઈરાદો નેક રાખશો તો તમને
ઈરાદો નેક રાખશો
તો તમને એ બધું મળશે
જે તમે મેળવવા માંગો છો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
irado nek rakhasho
to tamane e badhu malashe
je tame melavava mango chho !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
સફળતા માત્ર એને મળે છે,
સફળતા માત્ર એને મળે છે,
જેઓ રાહ જુએ છે અને મહેનત
કરવાનું ક્યારેય છોડતા નથી !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
safalata matra ene male chhe,
jeo rah jue chhe ane mahenat
karavanu kyarey chhodata nathi !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago