Teen Patti Master Download
ખબર નહીં તમે મને યાદ

ખબર નહીં તમે
મને યાદ કરો છો કે નહીં,
પણ મારો દિવસ તમને યાદ
કર્યાવગર શરુ જ નથી થતો !!
🌹🌷🌹શુભ સવાર🌹🌷🌹

khabar nahi tame
mane yad karo chho ke nahi,
pan maro divas tamane yad
karyavagar sharu j nathi thato !!
🌹🌷🌹shubh savar🌹🌷🌹

દબાયેલો માણસ તમારી વાત લાચારીને

દબાયેલો માણસ
તમારી વાત લાચારીને
લીધે માની લેશે,
પણ દિલથી તમને કદી
માફ નહીં કરે !!
શુભ સવાર

dabayelo manas
tamari vat lacharine
lidhe mani leshe,
pan dilathi tamane kadi
maf nahi kare !!
shubh savar

નસીબમાં હશે એ તો મળવાનું

નસીબમાં હશે
એ તો મળવાનું જ છે,
જીદ એની કરો જે કિસ્મતમાં
નથી લખ્યું !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

nasibama hashe
e to malavanu j chhe,
jid eni karo je kismatama
nathi lakhyu !!
💐🌻🌹shubh savar🌹🌻💐

જે સંબંધ દિલથી હોય એ

જે સંબંધ દિલથી
હોય એ જ આગળ વધે છે,
બાકી આ આંખોની પસંદ
તો રોજ બદલાય છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

je sambandh dilathi
hoy e j agal vadhe chhe,
baki ankhoni pasand
to roj badalay chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

માણસની માણસાઈ ત્યારે જ પૂરી

માણસની માણસાઈ
ત્યારે જ પૂરી થઇ જાય છે,
જયારે એને બીજાના દુઃખમાં
હસવું આવવા લાગે છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

manasani manasai
tyare j puri thai jay chhe,
jayare ene bijana dukhama
hasavu avava lage chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹

સુખ સવાર જેવું હોય છે,

સુખ સવાર જેવું હોય છે,
માંગવાથી નહીં જાગવાથી
મળે છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

sukh savar jevu hoy chhe,
mangavathi nahi jagavathi
male chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹

તક ઉગતા સૂર્ય જેવી છે

તક ઉગતા
સૂર્ય જેવી છે સાહેબ,
જો તમે લાંબો સમય એની
રાહ જોઇને બેસી રહ્યા તો
જતી જ રહેવાની !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

tak ugata
sury jevi chhe saheb,
jo tame lambo samay eni
rah joine besi rahya to
jati j rahevani !!
💐🌹💐shubh savar💐🌹💐

જ્યાં મીઠ્ઠો આવકારો ન હોય

જ્યાં મીઠ્ઠો આવકારો
ન હોય ત્યાં ન જવું પછી ભલેને ત્યાં,
ચાંદીના ચંમચા અને સોનાની
થાળીમાં પીરસાતું હોય !!
🌹🌻🙏શુભ સવાર🙏🌻🌹

jya miththo avakaro
n hoy tya na javu pachi bhalene tya,
chandina chammacha ane sonani
thalima pirasatu hoy !!
🌹🌻🙏shubh savar🙏🌻🌹

કેટલીકવાર શ્રેષ્ઠ પરિસ્થિતિમાં જવા માટે,

કેટલીકવાર શ્રેષ્ઠ
પરિસ્થિતિમાં જવા માટે,
સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી
પસાર થવું પડે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

ketalikavar
sreshth paristhitima java mate,
sauthi kharab paristhitimanthi
pasar thavu pade chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

પૈસાથી અમીર બનવા કરતા, દિલ

પૈસાથી
અમીર બનવા કરતા,
દિલ અને સંબંધોથી
અમીર બનજો સાહેબ,
ક્યારેય લાઈનમાં નહીં
ઉભું રહેવું પડે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

paisathi
amir banva karta,
dil ane
sabnadhothi
amir banjo saheb,
kyarey lain ma na hi
ubhu rahevu pade !!
shubh savar

search

About

Good Morning Quotes Gujarati

We have 1385 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.