Teen Patti Master Download
સફળતા મેળવવા માટે, ખુદ પર

સફળતા મેળવવા માટે,
ખુદ પર ભરોસો હોવો જોઈએ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

safalata melavava mate,
khud par bharoso hovo joie !!
💐🌻🌹shubh savar🌹🌻💐

પરિવાર અને પેટની ભૂખ માણસને

પરિવાર અને પેટની
ભૂખ માણસને ઝુકાવે છે,
બાકી સ્વાભિમાન તો સુદામાનું
પણ ક્યાં ઓછું હતું !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

parivar ane petani
bhukh manasane jhukave chhe,
baki svabhiman to sudamanu
pan kya ochhu hatu !!
💐🌻🌹shubh savar🌹🌻💐

પાસે રહેતા હોય એ પોતાના

પાસે રહેતા હોય
એ પોતાના લાગે ના લાગે,
પણ દુર રહીને પણ જે સંબંધ નિભાવતા
હોય એ વહાલા લાગે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹

pase raheta hoy
e potana lage na lage,
pan dur rahine pan je sambandh nibhavata
hoy e vahala lage !!
🌹💐🌻shubh savar🌻💐🌹

મગજ બગડે એવા કામ કરવાવાળા

મગજ બગડે
એવા કામ કરવાવાળા કરતા,
કોલર બગડે એવા કામ કરવાવાળા
વધારે સુખી હોય છે !!
🌹🌷🌹શુભ સવાર🌹🌷🌹

magaj bagade
eva kam karavavala karat,
kolar bagade eva kam karavavala
vadhare sukhi hoy chhe !!
🌹🌷🌹shubh savar🌹🌷🌹

એ દરરોજ સવારે મંદિરમાં ડંકો

એ દરરોજ સવારે
મંદિરમાં ડંકો વગાડે છે સાહેબ,
આંખો પોતાની બંધ છે ને
ભગવાન ને જગાડે છે !!
🌻🌸🙏શુભ સવાર🙏🌸🌻

e dararoj savare
mandirama danko vagade chhe saheb,
ankho potani bandh chhe ne
bhagavan ne jagade chhe !!
🌻🌸🙏shubh savar🙏🌸🌻

ચોખ્ખું મન અને  હસતો ચહેરો,

ચોખ્ખું મન
અને  હસતો ચહેરો,
આજ સાચી સંપત્તિ છે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

cokhkhu man
ane  hasato chahero,
aaj sachi sampatti chhe !!
💐🌸🙏shubh savar🙏🌸💐

અવાજ ઉંચો હશે તો અમુક

અવાજ ઉંચો હશે તો
અમુક લોકો જ સાંભળશે,
પણ વાત જો ઉંચી હશે તો ઘણા
લોકો સાંભળશે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

avaj uncho hashe to
amuk loko j sambhalashe,
pan vat jo unchi hashe to ghan
loko sambhalashe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

જીવન સારું કહેવાય જ્યારે આપણે

જીવન સારું કહેવાય જ્યારે
આપણે જીવનમાં ખુશ હોઈએ,
પણ શ્રેષ્ઠ જીવન એને કહેવાય જયારે
લોકો આપણાથી ખુશ હોય !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

jivan saru kahevay jyare
apane jivanama khush hoie,
pan sreshth jivan ene kahevay jayare
loko apanathi khush hoy !!
🌹🌻💐shubh savar💐🌻🌹

જિંદગીની કસોટીના કોઈ ગુણાંક નથી

જિંદગીની કસોટીના
કોઈ ગુણાંક નથી હોતા,
કોઈ દિલથી યાદ કરે તો સમજી
લેજો પાસ થઇ ગયા !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

jindagini kasotina
koi gunank nathi hota,
koi dilathi yad kare to samaji
lejo pas thai gay !!
💐🌹💐shubh savar💐🌹💐

દુનિયામાં રંગો તો ઘણા છે

દુનિયામાં રંગો
તો ઘણા છે સાહેબ,
પણ રંગોળી બનવા માટે
એક થવું પડે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

duniyama rango
to ghana chhe saheb,
pan rangoli banava mate
ek thavu pade !!
💐🌹💐shubh savar💐🌹💐

search

About

Good Morning Quotes Gujarati

We have 1386 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.