અમુક મિત્રો એવા હોય જેને
અમુક મિત્રો એવા
હોય જેને કશું કહેવાની
જરૂર જ નથી હોતી,
એતો ચહેરો જોઇને જ
સમજી જાય છે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
amuk mitro eva
hoy jene kashu kahevani
jarur j nathi hoti,
eto chahero joine j
samaji jay chhe !!
💐🌸🙏shubh savar🙏🌸💐
Good Morning Quotes Gujarati
3 years ago
ઘડિયાળની ચાવી ફેરવવાથી તો માત્ર
ઘડિયાળની ચાવી
ફેરવવાથી તો માત્ર સાચો
સમય મેળવી શકાય છે,
સારો સમય મેળવવા માટે
તો એ ઘડિયાળની સાથે
ચાલવું પડે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
ghadiyalani chavi
feravavathi to matr sacho
samay melavi shakay chhe,
saro samay melavava mate
to e ghadiyalani sathe
chalavu pade !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
3 years ago
જિંદગીમાં ઉમ્મીદ ક્યારેય નહીં છોડવાની
જિંદગીમાં ઉમ્મીદ
ક્યારેય નહીં છોડવાની સાહેબ,
કેમ કે કમજોર આપણો સમય
હોય છે આપણે નહીં !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
jindagima ummid
kyarey nahi chhodavani saheb,
kem ke kamajor aapano samay
hoy chhe aapane nahi !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
જે ક્યારેય ના ભરાય એવો
જે ક્યારેય ના ભરાય
એવો એક ભાવ હોય છે,
હા બસ એનું નામ જ
લગાવ હોય છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
je kyarey na bharay
evo ek bhav hoy chhe,
ha bas enu nam j
lagav hoy chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
નાની એવી જિંદગી છે, કોને
નાની એવી જિંદગી છે,
કોને કોને ખુશ રાખવા સાહેબ,
જો દીવો પ્રગટાવીએ છીએ તો,
અંધકાર ખોટું માની જાય છે !!
🌻🌷🌹શુભ સવાર🌹🌷🌻
nani evi jindagi chhe,
kone kone khush rakhava saheb,
jo divo pragatavie chie to,
andhakar khotu mani jay chhe !!
🌻🌷🌹shubh savar🌹🌷🌻
Good Morning Quotes Gujarati
3 years ago
તમારું કામ કરે એ દોસ્ત
તમારું કામ
કરે એ દોસ્ત નથી,
તમારું કામ અટકવા
ના દે એ દોસ્ત છે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
tamaru kam
kare e dost nathi,
tamaru kam atakava
na de e dost chhe !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
તે એક સરખા બનાવ્યા એ
તે એક સરખા
બનાવ્યા એ જ ભૂલ
તારી ભૂલ છે ભગવાન,
જેનામાં માણસાઈ નથી
એ પણ હુબહુ માણસ
જ લાગે છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
te ek sarakha
banavya e j bhul tari
bhul chhe bhagavan,
jenama manasai nathi
e pan hubahu manas
j lage chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
કોલસાને ગમે તેટલા દુધમાં રાખો
કોલસાને ગમે તેટલા
દુધમાં રાખો સફેદ નથી થતા,
એમ અમુક માણસનું ગમે તેટલું
રાખો કદર નથી કરતા !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
kolasane game tetala
dudhama rakho safed nathi thata,
em amuk manasanu game tetalu
rakho kadar nathi karata !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
બધી મુશ્કેલીઓ દુર થઇ જાય,
બધી મુશ્કેલીઓ દુર થઇ જાય,
જો લોકો એકબીજા વિશે બોલવાના
બદલે એકબીજા સાથે બોલતા
થઇ જાય !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
badhi muskelio dur thai jay,
jo loko ekabija vishe bolavana
badale ekabija sathe bolata
thai jay !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
કોઈને હરાવવા બહુ આસાન હોય
કોઈને હરાવવા
બહુ આસાન હોય છે,
પણ કોઈ માટે હારી જવું
બહુ મુશ્કેલ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
koine haravava
bahu aasan hoy chhe,
pan koi mate hari javu
bahu muskel !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago