આપણા કારણે કોઈના એકાંતમાં ખરતા

આપણા કારણે
કોઈના એકાંતમાં ખરતા આંસુ,
એ આપણા જીવનની સૌથી
મોટી નિષ્ફળતા છે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

aapana karane
koina ekant ma kharata aansu,
e aapana jivan ni sauthi
moti nishfalata chhe !!
💐🌸🙏shubh savar🙏🌸💐

કોઈના "સગા" બનવું એ તો

કોઈના "સગા" બનવું
એ તો ઈશ્વરના હાથમાં છે,
પરંતુ કોઈના "વ્હાલા" બનવું એ
તો તમારા જ હાથમાં છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

koina "saga" banavu
e to ishvar na hathama chhe,
parantu koina"vhala" banavu e
to tamara j hath ma chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐

લાગણીઓને વળી ક્યાં કોઈ દ્વાર

લાગણીઓને વળી
ક્યાં કોઈ દ્વાર હોય છે,
જ્યાં મન મળે ત્યાં જ એને
હરિદ્વાર હોય છે !!
💐🌻🙏શુભ સવાર🙏🌻💐

laganione vali
kya koi dvar hoy chhe,
jya man male tya j ene
haridvar hoy chhe !!
💐🌻🙏shubh savar🙏🌻💐

કોઈ તમને દુઃખી કરે તો

કોઈ તમને દુઃખી કરે
તો એમાં એમનો વાંક નથી,
કદાચ એવું પણ બને કે તમારી
અપેક્ષાઓ જ વધારે હોય !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺

koi tamane dukhi kare
to ema emano vank nathi,
kadach evu pan bane ke tamari
apekshao j vadhare hoy !!
🌺💐🙏shubh savar🙏💐🌺

કોઈને એટલી જ સલાહ આપો

કોઈને એટલી જ સલાહ
આપો જેટલી એ સમજી શકે,
કારણ કે ડોલ ભરાઈ જાય પછી
પાણીનો બગાડ જ થાય છે !!
🌻💐🌹શુભ સવાર🌹💐🌻

koine etali j salah
apo jetali e samaji shake,
karan ke dol bharai jay pachi
panino bagad j thay chhe !!
🌻💐🌹shubh savar🌹💐🌻

સૌ આપણને પ્રિય હોય એ

સૌ આપણને પ્રિય
હોય એ આપણી પરખ છે,
આપણે સૌને પ્રિય હોય એ
આપણી ઓળખ છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

sau aapan ne priy
hoy e aapani parakh chhe,
aapane saune priy hoy e
aapani olakh chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

હસતા રહો તો ઉપરવાળો પણ

હસતા રહો તો ઉપરવાળો
પણ તમારો સાથ નહીં છોડે,
વગર કારણે કોઈને હેરાન કરશો તો
ઉપરવાળો તમને નહીં છોડે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

hasata raho to upar valo
pan tamaro sath nahi chhode,
vagar karane koine heran karasho to
upar valo tamane nahi chhode !!
🌹💐🌹shubh savar🌹💐🌹

વાણી બતાવી દે છે કે

વાણી
બતાવી દે છે
કે સ્વભાવ કેવો છે,
દલીલ બતાવી દે છે
કે જ્ઞાન કેવું છે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹

vani
batavi de chhe
ke svabhav kevo chhe,
dalil batavi de chhe
ke gnan kevu chhe !!
🌹💐🌻shubh savar🌻💐🌹

વહેતા પાણીની જેમ વહેતા શીખો,

વહેતા પાણીની
જેમ વહેતા શીખો,
કચરો આપોઆપ સાઈડમાં
નીકળી જશે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

vaheta panini
jem vaheta shikho,
kacharo apo aap side ma
nikali jashe !!
💐🌹🌻shubh savar🌻🌹💐

મહેનત કંઇક એવી રીતે કરો,

મહેનત
કંઇક એવી રીતે કરો,
કે ભાગ્ય પણ સાથ આપવા
માટે મજબુર બની
જાય સાહેબ !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

mahenat
kaik evi rite karo,
ke bhagy pan sath apava
mate majabur bani
jay saheb !!
🌹🌻💐shubh savar💐🌻🌹

search

About

Good Morning Quotes Gujarati

We have 1387 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.