જયારે દુઃખ અને કડવી વાતો

જયારે દુઃખ અને કડવી
વાતો બંને સહન થઇ જાય,
ત્યારે સમજી લેવાનું કે તમને
જીવતા આવડી ગયું છે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

jayare dukh ane kadavi
vato banne sahan thai jay,
tyare samaji levanu ke tamane
jivata aavadi gayu chhe !!
💐🌸🙏shubh savar🙏🌸💐

જિંદગીમાં આગળ વધવું હોય તો

જિંદગીમાં આગળ
વધવું હોય તો તમારામાં એ
બદલાવ લાવો સાહેબ,
જે તમે દુનિયામાં જોવા
માંગો છો !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

jindagima aagal
vadhavu hoy to tamarama e
badalav lavo saheb,
je tame duniyama jova
mango chho !!
💐🌻🌹shubh savar🌹🌻💐

સંબંધ એની સાથે જ રાખો

સંબંધ એની
સાથે જ રાખો સાહેબ,
જે નિભાવવાની ઔકાત
રાખતું હોય !!
🌻🌹🌻શુભ સવાર🌻🌹🌻

sambandh eni
sathe j rakho saheb,
je nibhavavani aukat
rakhatu hoy !!
🌻🌹🌻shubh savar🌻🌹🌻

બોલતા તો બધાને આવડે છે,

બોલતા તો
બધાને આવડે છે,
પણ ક્યાં, કેટલું અને કેવી રીતે
શું બોલવું એ બહુ થોડા
લોકોને જ આવડે છે !!
🌾🌱🙏શુભ સવાર🙏🌱🌾

bolata to
badhane aavade chhe,
pan kya, ketalu ane kevi rite
shu bolavu e bahu thoda
lokone j aavade chhe !!
🌾🌱🙏shubh savar🙏🌱🌾

દોસ્તોમાં જ તો અટકી છે

દોસ્તોમાં જ તો
અટકી છે જાન અમારી,
જિંદગીથી પણ વિશેષ સમજી
છે દોસ્તી તમારી !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

dostoma j to
ataki chhe jan amari,
jindagithi pan vishesh samaji
chhe dosti tamari !!
💐🌸🙏shubh savar🙏🌸💐

આટલી બધી ઈચ્છા તો કરોડો

આટલી બધી
ઈચ્છા તો કરોડો રૂપિયા
પામવાની પણ નથી થતી,
જેટલી ઈચ્છા નાનપણનો
ફોટો જોઇને નાનપણમાં
જવાની થાય છે !!
🌺🌺🌺શુભ સવાર🌺🌺🌺

aatali badhi
ichchha to karodo rupiya
pamavani pan nathi thati,
jetali ichchha nan panano
photo joine nan panama
javani thay chhe !!
🌺🌺🌺shubh asavar🌺🌺🌺

પાણી જેમ બનો જે પોતાનો

પાણી જેમ
બનો જે પોતાનો રસ્તો
જાતે બનાવી લે છે,
પથ્થર જેમ નહીં જે બીજાનો
રસ્તો પણ રોકી લે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

pani jem
bano je potano rasto
jate banavi le chhe,
paththar jem nahi je bijano
rasto pan roki le chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

વિરોધ કરવાની જબરદસ્ત રીત છે

વિરોધ કરવાની
જબરદસ્ત રીત છે વૃક્ષો પાસે,
કુપળ ત્યાંથી જ ફૂટશે જ્યાંથી
એને કાપવામાં આવી હતી !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

virodh karavani
jabaradast rit chhe vr̥ksho pase,
kupal tya thi j phutashe jya thi
ene kapavama aavi hati !!
💐🌹🌻shubh savar🌻🌹💐

સંબંધો કંઇક એવી રીતે નિભાવવા,

સંબંધો કંઇક
એવી રીતે નિભાવવા,
કે એકવાર જે તમારા થઇ
જાય એ પછી કોઈ બીજાના
થઇ જ ના શકે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

sambandho kaik
evi rite nibhavava,
ke ekavar je tamara thai
jay e pachhi koi bijana
thai j na shake !!
🌹🌻💐shubh savar💐🌻🌹

લોકોના વિચારે ના ચાલો, પોતાના

લોકોના
વિચારે ના ચાલો,
પોતાના વિચારો એટલા
સુંદર બનાવોકે લોકો તમારા
વિચારો પર ચાલે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

lokona
vichare na chalo,
potana vicharo etala
sundar banavoke loko tamara
vicharo par chale !!
💐🌹💐shubh savar💐🌹💐

search

About

Good Morning Quotes Gujarati

We have 1387 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.