સુંદર ચહેરો એ ભગવાને આપેલી

સુંદર ચહેરો એ
ભગવાને આપેલી ભેટ છે,
પરંતુ સુંદર હૃદય હોવું એ
ભગવાનના આશીર્વાદ છે !!
💐💐💐શુભ સવાર💐💐💐

sundar chahero e
bhagavane aapeli bhet chhe,
parantu sundar raday hovu e
bhagavan na aashirvad chhe !!
💐💐💐shubh savar💐💐💐

સ્માઈલ કર્યા વગર તો સેલ્ફી

સ્માઈલ કર્યા વગર
તો સેલ્ફી પણ બગડી જાય છે,
આ તો જિંદગી છે સાહેબ
બસ હસતા રહો !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

smile karya vagar
to selfie pan bagadi jay chhe,
aa to jindagi chhe saheb
bas hasata raho !!
💐🌻🌹shubh savar🌹🌻💐

ભૂલ થાય તો માફ કરી

ભૂલ થાય તો
માફ કરી દેજો સાહેબ,
સંબંધ તોડીને પાછી ભૂલ
તમે ના કરતા !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

bhul thay to
maf kari dejo saheb,
sambandh todine pachhi bhul
tame na karat !!
💐🌻🌹shubh savar🌹🌻💐

સાચા સંબંધને તોડવાની ભૂલ ના

સાચા સંબંધને
તોડવાની ભૂલ ના કરતા સાહેબ,
ઝાડ પરથી તૂટેલા પાંદડા ફરીથી
લીલા નહીં થાય !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

sacha sambandh ne
todavani bhul na karata saheb,
zad parathi tutela pandada farithi
lila nahi thay !!
💐🌻🌹shubh savar🌹🌻💐

ભલે આભ જેવી જિંદગી હોય,

ભલે આભ
જેવી જિંદગી હોય,
પણ ચંદ્ર જેવા દોસ્ત
ના હોય તો આખી
જિંદગી અમાસ છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

bhale aabh
jevi jindagi hoy,
pan chandr jeva dost
na hoy to aakhi
jindagi amas chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹

પસંદ એને કરો જે પરિવર્તન

પસંદ એને કરો
જે પરિવર્તન લાવે,
બાકી પ્રભાવિત તો મદારી
પણ કરી લેતા હોય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

pasand ene karo
je parivartan lave,
baki prabhavit to madari
pan kari leta hoy chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

હારીને માણસ ક્યારેય નથી કંટાળતો,

હારીને માણસ
ક્યારેય નથી કંટાળતો,
પણ કંટાળીને હારી જાય છે સાહેબ !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

harine manas
kyarey nathi kantalato,
pan kantaline hari jay chhe saheb !!
💐🌹💐shubh savar💐🌹💐

એકલા ચાલવામાં જ મજા છે

એકલા
ચાલવામાં જ મજા છે સાહેબ,
ના કોઈ આગળ જાય કે ના કોઈ
પાછળ રહી જાય !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

ekala
chalavama j maj chhe saheb,
na koi aagal jay ke na koi
pachal rahi jay !!
💐🌹💐shubh savar💐🌹💐

ભાગી જવું ખુબ સરળ છે

ભાગી જવું ખુબ
સરળ છે જાગી જવું અઘરું છે,
ભાગો નહિ જાગો !!
🌹🌻🙏શુભ સવાર🙏🌻🌹

bhagi javu khub
saral chhe jagi javu agharu chhe,
bhago nahi jago !!
🌹🌻🙏shubh savar🙏🌻🌹

દુઃખ નું કારણ કર્મનો અભાવ

દુઃખ નું કારણ કર્મનો અભાવ
સુખ નું કારણ કર્મનો પ્રભાવ,
અને શાંતિ નું કારણ પોતાનો સ્વભાવ !!
🌺🌸🙏શુભ સવાર🙏🌸🌺

dukh nu karan karmano abhav
sukh nu karan karmano prabhav,
ane shanti nu karan potano svabhav !!
🌺🌸🙏shubh savar🙏🌸🌺

search

About

Good Morning Quotes Gujarati

We have 1387 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.