ઉંમરને જો હરાવવી હોય સાહેબ,
ઉંમરને જો
હરાવવી હોય સાહેબ,
તો તમારા શોખ જીવતા રાખો !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
ummarane jo
haravavi hoy saheb,
to tamara shokh jivata rakho !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
3 years ago
ચહેરો દેખાય ને યાદ આવે
ચહેરો દેખાય ને
યાદ આવે તે ઓળખાણ,
અને યાદ આવે ને ચહેરો
દેખાય એ સંબંધ !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
chhero dekhay ne
yad aave te olakhan,
ane yad ave ne chahero
dekhay e sambandh !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
લોકોની ટીકા અને નિંદાથી ક્યારેય
લોકોની ટીકા અને
નિંદાથી ક્યારેય ગભરાવું નહીં,
કેમ કે અવાજ હંમેશા દર્શકો
કરે છે ખેલાડી નહીં !!
🌻🌹🌻શુભ સવાર🌻🌹🌻
lokoni tika ane
nindathi kyarey gabharavu nahi,
kem ke avaj hammesha darshako
kare chhe kheladi nahi !!
🌻🌹🌻shubh savar🌻🌹🌻
Good Morning Quotes Gujarati
3 years ago
જીંદગીમાં ગમે તેવી મજબૂરી હોય,
જીંદગીમાં
ગમે તેવી મજબૂરી હોય,
પણ એકવાર કોઈનો હાથ
પકડ્યો તો છોડવાનો
ના હોય !!
🌻🌸🙏શુભ સવાર🙏🌸🌻
jindagima
game tevi majaburi hoy,
pan ekavar koino hath
pakadyo to chhodavano
na hoy !!
🌻🌸🙏shubh savar🙏🌸🌻
Good Morning Quotes Gujarati
3 years ago
આ દુનિયામાં ખુશનસીબ માત્ર એ
આ દુનિયામાં
ખુશનસીબ માત્ર એ જ છે,
જે પોતાના નસીબથી ખુશ છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
aa duniyama
khushanasib matr e j chhe,
je potana nasib thi khush chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
3 years ago
સંબંધ સાચવવા માટે, Close Relation
સંબંધ સાચવવા માટે,
Close Relation માં પણ
થોડું Distance રાખવું જરૂરી છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
sambandh sachavava mate,
close relation ma pan
thodu distance rakhavu jaruri chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
બહાના માત્ર એવા લોકો માટે
બહાના માત્ર
એવા લોકો માટે હોય છે,
જેની પાસે સફળ થવાનું કોઈ
કારણ નથી હોતું !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻
bahana matr
eva loko mate hoy chhe,
jeni pase safal thavanu koi
karan nathi hotu !!
🌻🌹💐shubh savar💐🌹🌻
Good Morning Quotes Gujarati
3 years ago
જીતી બતાવો એ લોકોને સાહેબ,
જીતી બતાવો
એ લોકોને સાહેબ,
જે તમારા હારવાની રાહ
જોઈ રહ્યા છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
jiti batavo
e lokone saheb,
je tamara haravani rah
joi rahya chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
આખી રાત આરામથી ઊંઘવા માટે,
આખી રાત
આરામથી ઊંઘવા માટે,
આખો દિવસ ઈમાનદારીથી
જીવવું જોઈએ !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
akhi rat
aaramathi unghava mate,
aakho divas imanadarithi
jivavu joie !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
જિંદગી ક્યારેય સરળ નથી હોતી,
જિંદગી
ક્યારેય સરળ નથી હોતી,
અને સરળતાથી વીતે એ જિંદગી
નથી હોતી !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jindagi
kyarey saral nathi hoti,
ane saralatathi vite e jindagi
nathi hoti !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago