ભાગ્યના દરવાજા પર માથું અથડાવવા
ભાગ્યના દરવાજા પર
માથું અથડાવવા કરતા,
કર્મનું વાવાઝોડું ઉભું
કરશો તો બધા દરવાજા
આપઓપ ખુલી જશે !!
💐🙏🌸શુભ સવાર🌸🙏💐
bhagy na daravaja par
mathu athadavava karata,
karm nu vavajodu ubhu
karasho to badha daravaja
aapo aap khuli jashe !!
💐🙏🌸shubh savar🌸🙏💐
Good Morning Quotes Gujarati
3 years ago
જિંદગીની સૌથી મોટી બચત એટલે,
જિંદગીની સૌથી
મોટી બચત એટલે,
લોકોના દિલમાં તમે
બનાવેલી જગ્યા !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jindagini sauthi
moti bachat etale,
lokon dilam tame
banaveli jagy !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
જે સંબંધમાં કદર ના થતી
જે સંબંધમાં કદર ના થતી
હોય ત્યાંથી વળાંક લઇ લેવો,
કેમ કે જેટલો સમય ત્યાં પસાર
કરશો એટલા જ દુઃખી થશો !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
je sambandh ma kadar na thati
hoy tyanthi valank lai levo,
kem ke jetalo samay tya pasar
karasho etala j dukhi thasho !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
લોખંડનો સૌથી મોટો દુશ્મન બીજું
લોખંડનો સૌથી મોટો દુશ્મન
બીજું કોઈ નહીં પોતાનો કાટ જ હોય છે,
માણસનું પણ કંઇક આવું જ હોય છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
lokhandano sauthi moto dusman
biju koi nahi potano kat j hoy chhe,
manasanu pan kaik aavu j hoy chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
ભરોસો હોય ત્યાં સુધી ખોટી
ભરોસો હોય ત્યાં સુધી
ખોટી વાતો પણ સાચી લાગે છે,
પણ જયારે ભરોસો તૂટે ત્યારે
સાચી વાતો પણ ખોટી લાગે છે !!
🌹🌻🌹શુભ સવાર🌹🌻🌹
bharoso hoy tya sudhi
khoti vato pan sachi lage chhe,
pan jayare bharoso tute tyare
sachi vato pan khoti lage chhe !!
🌹🌻🌹shubh savar🌹🌻🌹
Good Morning Quotes Gujarati
3 years ago
મળેલા સમયને જ યોગ્ય બનાવો,
મળેલા સમયને
જ યોગ્ય બનાવો,
સારા સમયની રાહ જોશો
તો આખુંજીવન પણ
નાનું પડશે સાહેબ !!
🌹🌷🌹શુભ સવાર🌹🌷🌹
malela samay ne
j yogy banavo,
sara samayani rah josho
to aakhunjivan pan
nanu padashe saheb !!
🌹🌷🌹shubh savar🌹🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
માણસ તો #સિમ્પલ છે સાહેબ,
માણસ તો
#સિમ્પલ છે સાહેબ,
બસ ખાલી માણસાઈ જ
#કોમ્પ્લિકેટેડ છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
manas to
#simpal chhe saheb,
bas khali manasai j
#compliketed chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
3 years ago
સમય એક એવી ગાડી છે,
સમય
એક એવી ગાડી છે,
જેને રોકવા કોઈ બ્રેક નથી
અને પાછી વાળવા કોઈ
રીવર્સ ગીયર નથી !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
samay
ek evi gadi chhe,
jene rokava koi brick nathi
ane pachi valava koi
rivars giyar nathi !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
ક્યારેય નિરાશ ના થશો દોસ્તો,
ક્યારેય
નિરાશ ના થશો દોસ્તો,
જિંદગી ગમે ત્યાંથી અચાનક
સારો વળાંક લઇ શકે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
kyarey
nirash na thasho dosto,
jindagi game tyathi achanak
saro valank lai shake chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
સંબંધોમાં નિખાર માત્ર હાથ મેળવવાથી
સંબંધોમાં નિખાર માત્ર
હાથ મેળવવાથી નથી આવતો,
ખરાબ સમયમાં હાથ પકડી
રાખવાથી પણ આવે છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
sambandhoma nikhar matr
hath melavavathi nathi aavato,
kharab samay ma hath pakadi
rakhavathi pan aave chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
3 years ago