હસવાની જગ્યા તો ઘણી હોય

હસવાની જગ્યા
તો ઘણી હોય છે સાહેબ,
પરંતુ રડવાના ખભા અને
ખૂણા બહુ ઓછા હોય છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

hasavani jagya
to ghani hoy chhe saheb,
parantu radavana khabha ane
khuna bahu ochha hoy chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

વધારે પડતા #Friendly પણ ના

વધારે પડતા #Friendly
પણ ના થઇ જશો સાહેબ,
સામેવાળા ચીપકું સમજીને
#Ignore કરવા લાગશે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

vadhare padata #friendly
pan na thai jasho saheb,
samevala chipaku samajine
#ignore karava lagashe !!
💐🌸🙏shubh savar🙏🌸💐

સાચો સંબંધ એક પુસ્તક જેવો

સાચો સંબંધ
એક પુસ્તક જેવો હોય છે,
પુસ્તક ગમે તેટલું જુનું થઇ જાય
તે ક્યારેય પોતાના શબ્દો
નથી બદલતું સાહેબ !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

sacho sambandh
ek pustak jevo hoy chhe,
pustak game tetalu junu thai jay
te kyarey potana shabdo
nathi badalatu saheb !!
💐🌹💐shubh savar💐🌹💐

કોઈએ પૂછ્યું મને આ દુનિયામાં

કોઈએ પૂછ્યું મને
આ દુનિયામાં તારું કોણ?
મેં કહ્યું બીજાના માટે મને
ના છોડે એ મારું !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

koie puchhyu mane
duniyama taru kon?
me kahyu bijana mate mane
na chhode e maru !!
💐🌹💐shubh savar💐🌹💐

તમને બીજા કરતા મોડી સફળતા

તમને બીજા
કરતા મોડી સફળતા
મળે છે તો ઉદાસ ના થશો,
કેમ કે સાહેબ નાના ઘર વહેલા બને,
મહેલ બનતા તો વાર જ લાગે !!
🌷🌺🙏શુભ સવાર🙏🌺🌷

tamane bija
karata modi safalata
male chhe to udas na thasho,
kem ke saheb nana ghar vahela bane,
mahel banata to var j lage !!
🌷🌺🙏shubh savar🙏🌺🌷

બસ એટલી કૃપા બનાવી રાખજે 

બસ એટલી કૃપા
બનાવી રાખજે  એ માધવ,
કે હું હંમેશા સાચા રસ્તે
ચાલી શકું !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

bas etali kr̥upa
banavi rakhaje  e madhav,
ke hu hammesha sacha raste
chali shaku !!
💐🌻🌹shubh savar🌹🌻💐

મનમાં પવિત્રતા અને પાયામાં નીતિ

મનમાં પવિત્રતા
અને પાયામાં નીતિ હશે,
તો જીવનમાં પરીક્ષા આવશે
પ્રોબ્લેમ નહીં !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

man ma pavitrata
ane payama niti hashe,
to jivan ma pariksha aavashe
problem nahi !!
🌹💐🌹shubh savar🌹💐🌹

વસ્તુ અને સંબંધને ત્યાં સુધી

વસ્તુ અને સંબંધને
ત્યાં સુધી પ્રાઈવેટ જ રાખો,
જ્યાં સુધી એ પર્મેનન્ટ ના
બની જાય !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

vastu ane sambandhane
tya sudhi praivet j rakho,
jya sudhi e permanent na
bani jay !!
💐🌻🌹shubh savar🌹🌻💐

ધર્મ તો ફક્ત રસ્તો દેખાડે

ધર્મ તો ફક્ત
રસ્તો દેખાડે છે,
પણ કર્મ મુકામ પર
પહોંચાડે છે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹

dharm to fakt
rasto dekhade chhe,
pan karm mukam par
pahochade chhe !!
🌹💐🌻shubh savar🌻💐🌹

જિંદગી ક્યારેય સરળ નથી હોતી,

જિંદગી ક્યારેય
સરળ નથી હોતી,
અને સરળતાથી વીતે એ
જિંદગી નથી હોતી !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

jindagi kyarey
saral nathi hoti,
ane saralatathi vite e
jindagi nathi hoti !!
🌹💐🌹shubh savar🌹💐🌹

search

About

Good Morning Quotes Gujarati

We have 1387 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.