દુનિયાનો ભાર દિલથી ઉતારી દો,

દુનિયાનો ભાર
દિલથી ઉતારી દો,
નાનકડું જીવન છે યાર
હસીને વિતાવી દો !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺

duniyano bhar
dil thi utari do,
nanakadu jivan chhe yar
hasine vitavi do !!
🌺💐🙏shubh savar🙏💐🌺

ફક્ત એવા લોકો સાથે ન

ફક્ત એવા લોકો સાથે
ન રહેવું જે તમને ખુશ કરે છે,
થોડો સમય એવા લોકો
સાથે પણ રહેવું જે તમને
જોઇને ખુશ થાય છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

fakt eva loko sathe
n rahevu je tamane khush kare chhe,
thodo samay eva loko
sathe pan rahevu je tamane
joine khush thay chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹

દરેક વ્યક્તિ યોગી ના થઇ

દરેક વ્યક્તિ યોગી
ના થઇ શકે તો વાંધો નહીં,
પણ બધાને ઉપયોગી તો
જરૂર થઇ શકે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

darek vyakti yogi
na thai shake to vandho nahi,
pan badhane upayogi to
jarur thai shake !!
🌹🌻💐shubh savar💐🌻🌹

કોઈનું દિલ જો સાફ ના

કોઈનું દિલ જો સાફ ના હોય,
તો એનો ખુબસુરત ચહેરો પણ
કોઈ કામનો નથી સાહેબ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

koinu dil jo saf na hoy,
to eno khub surat chahero pan
koi kam no nathi saheb !!
💐🌻🌹shubh savar🌹🌻💐

મિત્રતાની તક તકદીરથી મળે છે,

મિત્રતાની
તક તકદીરથી મળે છે,
કોઈ તકરારમાં એને
ગુમાવશો નહીં !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

mitratani
tak takadirathi male chhe,
koi takarar ma ene
gumavasho nahi !!
🌹💐🌹shubh savar🌹💐🌹

ત્યાં તમારો કિંમતી સમય આપશો

ત્યાં તમારો
કિંમતી સમય આપશો નહીં,
જ્યાં તમારી હાજરી અને
ગેરહાજરીમાં કોઈ ફર્ક નથી !!
🌹🌷🌹શુભ સવાર🌹🌷🌹

tya tamaro
kimmati samay aapasho nahi,
jya tamari hajari ane
ger hajarima koi fark nathi !!
🌹🌷🌹shubh savar🌹🌷🌹

ભૂલ થઇ હોય તો સ્વીકારી

ભૂલ થઇ હોય
તો સ્વીકારી લેવી,
એક ભૂલના કારણે વર્ષો
જુના સંબંધો પણ
બગડી શકે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

bhul thai hoy
to svikari levi,
ek bhul na karane varsho
juna sambandho pan
bagadi shake chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

રંગ લગાવે એનાથી નહીં સાહેબ,

રંગ લગાવે
એનાથી નહીં સાહેબ,
રંગ બદલે એનાથી
સાચવીને રહેજો !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

rang lagave
enathi nahi saheb,
rang badale enathi
sachavine rahejo !!
💐🌻🌹shubh savar🌹🌻💐

માણસના પતનની શરૂઆત ત્યારે જ

માણસના પતનની
શરૂઆત ત્યારે જ થાય,
જયારે પોતાનાઓને પછાડવા
માટે એ પારકાની સલાહ
લેતા થાય !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

manas na patan ni
sharuat tyare j thay,
jayare potanaone pachadava
mate e parakani salah
leta thay !!
🌹🌻💐shubh savar💐🌻🌹

સુખી થવાના ઘણા રસ્તા છે

સુખી થવાના
ઘણા રસ્તા છે સાહેબ,
પણ બીજા કરતા વધારે
સુખી થવાનો કોઈ
રસ્તો નથી !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

sukhi thavana
ghana rasta chhe saheb,
pan bija karata vadhare
sukhi thavano koi
rasto nathi !!
💐🌹💐shubh savar💐🌹💐

search

About

Good Morning Quotes Gujarati

We have 1387 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.