જીતવાની મજા ત્યારે જ આવે

જીતવાની
મજા ત્યારે જ આવે છે,
જયારે બધા તમારા હારવાની
રાહ જોઈ રહ્યા હોય !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

jitavani
maja tyare j aave chhe,
jayare badha tamara haravani
rah joi rahya hoy !!
🌹🌻💐shubh savar💐🌻🌹

વર્ષ ભલે બદલાઈ ગયું, દુઆ

વર્ષ ભલે બદલાઈ ગયું,
દુઆ છે કે કોઈના સંબંધો
ના બદલાઈ જાય સાહેબ !!
💐💐💐શુભ સવાર💐💐💐

varsh bhale badalai gayu,
dua chhe ke koina sambandho
na badalai jay saheb !!
💐💐💐shubh savar💐💐💐

ગઈકાલની ખરાબ સ્મૃતિને ઊંચકીને જીવશો,

ગઈકાલની ખરાબ
સ્મૃતિને ઊંચકીને જીવશો,
તો આજનો દિવસ બોજારૂપ
જ લાગશે સાહેબ !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

gaikalani kharab
smrutine unchakine jivasho,
to aajano divas bojarup
j lagashe saheb !!
🌹🌻💐shubh savar💐🌻🌹

જીતની તો મને ખબર નથી,

જીતની તો મને ખબર નથી,
પણ મારો દ્વારકાધીશ બેઠો છે
એ મને હારવા નહીં દે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

jitani to mane khabar nathi,
pan maro dvarakadhish betho chhe
e mane harav nahi de !!
🌹💐🌹shubh savar🌹💐🌹

આત્મા તો જાણતો જ હોય

આત્મા તો જાણતો
જ હોય છે કે સાચું શું છે,
કસોટી તો બસ મનને
સમજાવવાની હોય છે !!
🌹🌷🌹શુભ સવાર🌹🌷🌹

atma to janato
j hoy chhe ke sachu shu chhe,
kasoti to bas man ne
samajavavani hoy chhe !!
🌹🌷🌹shubh savar🌹🌷🌹

"સાથ" અને "હાથ" ખભા પર

"સાથ" અને "હાથ"
ખભા પર "બોજ" નથી હોતા,
પણ "અફસોસ" કે આવા લોકો
જીવનમાં "રોજ" નથી હોતા !!
🙏🙏🙏શુભ સવાર🙏🙏🙏

"sath" ane"hath"
khabha par"boj" nathi hota,
pan"afasos" ke aava loko
jivanama"roj" nathi hota !!
🙏🙏🙏shubh savar🙏🙏🙏

પસાર થઇ ગયેલા સમયની અને

પસાર થઇ ગયેલા સમયની
અને સાથ છોડી ગયેલા માણસની,
રાહ જોવી એ મૂર્ખતા છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

pasar thai gayela samay ni
ane sath chhodi gayela manas ni,
rah jovi e murkhata chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

સફળ માણસ એ જ છે,

સફળ માણસ એ જ છે,
જે તૂટેલાને બનાવી જાણે અને
રૂઠેલાને મનાવી જાણે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

safal manas e j chhe,
je tutelane banavi jane ane
ruthelane manavi jane !!
🌹💐🌹shubh savar🌹💐🌹

આશીર્વાદના ભલે કોઈ રંગ નથી

આશીર્વાદના ભલે
કોઈ રંગ નથી હોતા,
પણ આશીર્વાદ રંગ
જરૂરથી  લાવે છે !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺

aashirvad na bhale
koi rang nathi hota,
pan aashirvad rang
jarur thi  lave chhe !!
🌺💐🙏shubh savar🙏💐🌺

ઈરાદાઓ પણ પુરા થશે ને

ઈરાદાઓ પણ પુરા થશે
ને શોખ પણ પુરા થશે,
તું મહેનત કરીશ તો રાતે
જોયેલા સપના પણ પુરા થશે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

iradao pan pura thashe
ne shokh pan pura thashe,
tu mahenat karish to rate
joyela sapana pan pura thashe !!
🌹🌻💐shubh savar💐🌻🌹

search

About

Good Morning Quotes Gujarati

We have 1387 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.