
ગમે એટલું ભણી લ્યો, એક
ગમે એટલું ભણી લ્યો,
એક વિષય તો સેમેસ્ટર
ખરાબ કરવાનો જ કરવાનો !!
😂😂😂😂😂😂
game etalu bhani lyo,
ek vishay to semster
kharab karavano j karavano !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક લોકો કુતરા જેવા જરૂર
અમુક લોકો કુતરા
જેવા જરૂર હોય છે,
પણ વફાદાર નથી હોતા !!
😂😂😂😂😂😂
amuk loko kutara
jeva jarur hoy chhe,
pan vafadar nathi hota !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક એવા ભિખારી હોય, જેના
અમુક એવા ભિખારી હોય,
જેના હાથમાં સોનાનો કટોરો
આપી દો તો પણ ભીખ માંગ્યા
વગર ના રહી શકે !!
😂😂😂😂😂😂
amuk eva bhikhari hoy,
jena hathma sonano katoro
aapi do to pan bhikh mangya
vagar na rahi shake !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ભગવાન નવા દોસ્તો આપો મને,
ભગવાન
નવા દોસ્તો આપો મને,
જુના બધા તો બિગબોસ
જોવામાં વ્યસ્ત છે !!
😂😂😂😂😂😂
bhagavan
nava dosto aapo mane,
juna badha to bigboss
jovama vyast chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હું તને છોડીને ક્યારેય નહીં
હું તને છોડીને
ક્યારેય નહીં જાઉં,
આ ચૂનો એ મને 7 વાર
લગાવી ચુકી છે !!
😂😂😂😂😂😂
hu tane chhodine
kyarey nahi jau,
aa chuno e mane 7 var
lagavi chhuki chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
Cute દેખાવું એ પણ એક
Cute દેખાવું
એ પણ એક આર્ટ છે,
જે માત્ર છોકરીઓને
જ આવડે છે !!
😝😝😝😝😝😝
cute dekhavu
e pan ek art chhe,
je matr chhokarione
j aavade chhe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
લાગે છે એ પ્રેમમાં ને
લાગે છે એ
પ્રેમમાં ને પ્રેમમાં,
એ એની ઔકાત
ભૂલી ગઈ છે !!
😂😂😂😂😂😂
lage chhe e
prem ma ne prem ma,
e eni aukat
bhuli gai chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દોસ્તની બાઈક પર બેસીએ એટલે,
દોસ્તની બાઈક
પર બેસીએ એટલે,
સૌથી પહેલા ભગવાનને
યાદ કરીએ !!
😂😂😂😂😂😂
dostni bike
par besie etale,
sauthi pahela bhagavan ne
yad karie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જો મગજમારી કરવાની સ્પર્ધા રાખવામાં
જો મગજમારી કરવાની
સ્પર્ધા રાખવામાં આવે,
તો એમાં સૌથી પહેલો
તારો નંબર આવે !!
😂😂😂😂😂😂
jo magajmari karavani
spardha rakhavama aave,
to ema sauthi pahelo
taro nambar aave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હું ગમે એટલી પાતળી થઇ
હું ગમે એટલી
પાતળી થઇ જાઉં,
મારો ભાઈ મને જાડી
કેવાનું નહીં છોડે !!
😂😂😂😂😂😂
hu game etali
patali thai jau,
maro bhai mane jadi
kevanu nahi chhode !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago