Shala Rojmel
જે લોકોને મારી ખુશી હજમ

જે લોકોને મારી
ખુશી હજમ ના થતી હોય,
એમને હાજમોલા લઇ
લેવાની જરૂર છે !!
😂😂😂😂😂😂

je lokone mari
khushi hajam na thati hoy,
emane hajamola lai
levani jarur chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ક્યારેય Dairy Milk Silk ખાધી

ક્યારેય Dairy
Milk Silk ખાધી છે
કે પછી આપવા માટે
જ લ્યો છો ?
😂😂😂😂😂😂

kyarey dairy
milk silk khadhi chhe
ke pachhi aapava mate
j lyo chho?
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ઓયે પગલી બની જા ને

ઓયે પગલી
બની જા ને મારી ગર્લફ્રેન્ડ,
તને શું તારી સહેલીને પણ
બહુ પ્રેમ કરીશ !!
😂😂😂😂😂😂

oye pagali
bani ja ne mari girlfriend,
tane shu tari saheline pan
bahu prem karish !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જો WhatsApp સ્ટેટસ અને DP

જો WhatsApp સ્ટેટસ
અને DP નથી હટાવ્યું તો
શું તંબુરો દુખી છો તમે !!
😂😂😂😂😂

jo whatsapp status
ane dp nathi hatavyu to
shu tamburo dukhi chho tame !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

પ્રેમમાં એકબીજા માટે જાન દઈ

પ્રેમમાં એકબીજા માટે
જાન દઈ દેવા કરતા,
એકબીજાની જાનમાં જઈને
પેટ ભરીને ખાઈ લેવું સારું !!
😂😂😂😂😂

prem ma ekabija mate
jan dai deva karata,
ekabijani jan ma jaine
pet bharine khai levu saru !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

એના દિલનું ગેસ કનેક્શન જ

એના દિલનું ગેસ
કનેક્શન જ બંધ હતું સાહેબ,
અમે જ નાદાન હતા કે દનાદન
લાઈટર મારતા રહ્યા !!

ena dil nu ges
conaction j bandh hatu saheb,
ame j nadan hata ke danadan
laitar marata rahya !!

Gujarati Jokes

3 years ago

મેં કીધું હું તારી બધી

મેં કીધું હું તારી
બધી ઈચ્છા પૂરી કરીશ,
ને એ પાગલે પિંક કલરનું
સમોસું માંગી લીધું !!
😂😂😂😂😂😂

me kidhu hu tari
badhi ichchha puri karish,
ne e pagale pink color nu
samosu mangi lidhu !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જો તમે સિંગલ હોય તો

જો તમે સિંગલ હોય તો મહેરબાની
કરીને રાતે 10 વાગ્યા પહેલા સુઈ જાવ,
કારણ કે તમારા કારણે જ રાત્રે
ઈન્ટરનેટ સાવ ધીમું ચાલે છે !!
😂😂😂😂😂😂

jo tame single hoy to maherabani
karine rate 10 vagya pahela sui jav,
karan ke tamara karane j ratre
internet sav dhimu chale chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

મોડે સુધી જાગવાનો કોઈ ફાયદો

મોડે સુધી
જાગવાનો કોઈ ફાયદો નથી,
આપણે સિંગલ છીએ અને
સિંગલ જ રહીશું !!
😂😂😂😂😂😂

mode sudhi
jagavano koi fayado nathi,
aapane single chhie ane
single j rahishu !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

મારા મમ્મીનો ફેવરીટ શબ્દ, હવે

મારા મમ્મીનો
ફેવરીટ શબ્દ,
હવે ફોન મુકે છે
કે ફેંકી દવ !!
😂😂😂😂😂😂

mara mummy no
favourite shabd,
have phone muke chhe
ke fenki dav !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.