
એક સારી બેસ્ટફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ કરતા
એક સારી બેસ્ટફ્રેન્ડ,
ગર્લફ્રેન્ડ કરતા પણ સારી !!
ek sari bestfriend,
girlfriend karata pan sari !!
Dosti Shayari Gujarati
2 years ago
જયારે જયારે સ્કુલની વાત આવે
જયારે જયારે
સ્કુલની વાત આવે છે,
એ દોસ્ત તારી બહુ
યાદ આવે છે !!
jayare jayare
school ni vat aave chhe,
e dost tari bahu
yad aave chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
બધાને પોત પોતાનો જીવ સૌથી
બધાને પોત પોતાનો
જીવ સૌથી વહાલો હોય છે,
પણ મને મારા જીવથી પણ વધુ
મારા દોસ્ત વ્હાલા છે !!
badhane pot potano
jiv sauthi vahalo hoy chhe,
pan mane mara jivathi pan vadhu
mara dost vhala chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
મિત્ર બનાવવામાં ધીરજ રાખવી, અને
મિત્ર
બનાવવામાં ધીરજ રાખવી,
અને બદલવામાં એનાથી
વધુ ધીરજ રાખવી !!
mitr
banavavama dhiraj rakhavi,
ane badalavama enathi
vadhu dhiraj rakhavi !!
Dosti Shayari Gujarati
2 years ago
જયારે જયારે પ્રેમ રડાવે છે,
જયારે જયારે પ્રેમ રડાવે છે,
ત્યારે ત્યારે દોસ્તી સંભાળે છે !!
jayare jayare prem radave chhe,
tyare tyare dosti sambhale chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
મને ઘણા દોસ્ત એવા પણ
મને ઘણા દોસ્ત
એવા પણ મળ્યા છે સાહેબ,
કે જે આજે મારા માટે જિંદગી
કરતા પણ વધારે છે !!
mane ghana dost
eva pan malya chhe saheb,
ke je aaje mara mate jindagi
karata pan vadhare chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
ફર્ક તો બસ આપણા વિચારોમાં
ફર્ક તો બસ
આપણા વિચારોમાં છે,
બાકી દોસ્તી કંઈ પ્રેમથી
ઓછી નથી હોતી !!
fark to bas
aapana vicharoma chhe,
baki dosti kai prem thi
ochhi nathi hoti !!
Dosti Shayari Gujarati
2 years ago
સૌથી મોંઘી ઘડિયાળ પહેરીને જોઈ
સૌથી મોંઘી ઘડિયાળ
પહેરીને જોઈ લેજો દોસ્તો,
સમય ક્યારેય તમારા કહ્યા
પ્રમાણે નહીં ચાલે !!
sauthi monghi ghadiyal
paherine joi lejo dosto,
samay kyarey tamara kahya
pramane nahi chale !!
Dosti Shayari Gujarati
2 years ago
જેમ ઉંમર વધશે એમ મિત્રો
જેમ ઉંમર વધશે એમ
મિત્રો ઓછા થતા જશે,
ખોટા મિત્રો તમારાથી
દુર જતા રહેશે !!
jem ummar vadhashe em
mitro ochha thata jashe,
khota mitro tamarathi
dur jata raheshe !!
Dosti Shayari Gujarati
2 years ago
જિંદગીમાં એ મિત્રને ક્યારેય ના
જિંદગીમાં
એ મિત્રને ક્યારેય ના છોડતા,
જે તમારા બર્થડેની રાહ તમારા
કરતા પણ વધુ જોતો હોય !!
jindagima
e mitr ne kyarey na chhodata,
je tamara barthday ni rah tamara
karata pan vadhu joto hoy !!
Dosti Shayari Gujarati
2 years ago