
એક લીલા પાનની જરૂર હોય,
એક લીલા
પાનની જરૂર હોય,
અને આખી વસંત લઈને
આવે એનું નામ મિત્ર !!
ek lila
pan ni jarur hoy,
ane aakhi vasant laine
aave enu nam mitr !!
Dosti Shayari Gujarati
2 years ago
ના કોઈ EX કે ના
ના કોઈ EX
કે ના કોઈ NEXT,
મારા માટે તો મારા
FRIEND જ BEST !!
na koi ex
ke na koi next,
mara mate to mara
friend j best !!
Dosti Shayari Gujarati
2 years ago
પોતે સત્તર પ્રોબ્લેમ લઈને ફરતા
પોતે સત્તર પ્રોબ્લેમ લઈને
ફરતા હોય છતાં પૂછે કેમ છે,
એવા મિત્રોના લીધે જ મારી
આ જિંદગી હેમખેમ છે !!
pote sattar problem laine
farata hoy chhata puchhe kem chhe,
eva mitrona lidhe j mari
jindagi hemakhem chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
કારણ નથી એટલે જ દોસ્તી
કારણ નથી એટલે
જ દોસ્તી છે સાહેબ,
બાકી કારણ હોત તો આજે
કાવતરા જ થયા હોત !!
karan nathi etale
j dosti chhe saheb,
baki karan hot to aaje
kavatara j thaya hot !!
Dosti Shayari Gujarati
2 years ago
મિત્ર સુખી હોય તો આમંત્રણ
મિત્ર સુખી હોય તો
આમંત્રણ વગર જવું નહીં,
ને મિત્ર જો દુઃખી હોય તો
આમંત્રણની રાહ જોવી નહીં !!
mitr sukhi hoy to
amantran vagar javu nahi,
ne mitr jo dukhi hoy to
amantran ni rah jovi nahi !!
Dosti Shayari Gujarati
2 years ago
ઓયે તમે ખાલી દોસ્ત નહીં,
ઓયે તમે
ખાલી દોસ્ત નહીં,
મારા જીગરના ટુકડાઓ છો !!
oye tame
khali dost nahi,
mara jigar na tukadao chho !!
Dosti Shayari Gujarati
2 years ago
જિંદગીમાં દોસ્તી નહીં, દોસ્તોમાં જિંદગી
જિંદગીમાં દોસ્તી નહીં,
દોસ્તોમાં જિંદગી હોય છે !!
jindagima dosti nahi,
dostoma jindagi hoy chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
જો તાજમહેલ પ્રેમનું પ્રતિક છે,
જો તાજમહેલ
પ્રેમનું પ્રતિક છે,
તો અડધી ચા
દોસ્તીનું પ્રતિક છે !!
jo tajamahel
prem nu pratik chhe,
to adadhi cha
dostinu pratik chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
મિત્રતા ખાતર મરવું તે બહુ
મિત્રતા ખાતર મરવું
તે બહુ મોટી વાત નથી,
પણ જેના માટે મરવું છે
તેવો મિત્ર મળવો મુશ્કેલ છે !!
mitrata khatar maravu
te bahu moti vat nathi,
pan jena mate maravu chhe
tevo mitr malavo muskel chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
સાહેબ ખાલી રેશનકાર્ડ જ જુદા
સાહેબ ખાલી
રેશનકાર્ડ જ જુદા છે,
બાકી અમે તો સગા
ભાઈ જ છીએ !!
🌷 Friend Forever 🌷
saheb khali
reshan kard j juda chhe,
baki ame to saga
bhai j chhie !!
🌷 friend forever 🌷
Dosti Shayari Gujarati
2 years ago