
ઉંમર સાથે કંઈ લેવા દેવા
ઉંમર સાથે
કંઈ લેવા દેવા નથી,
એકબીજાના વિચારો મળે
ત્યાં જ દોસ્તી થાય છે !!
ummar sathe
kai leva deva nathi,
ekabijana vicharo male
tya j dosti thay chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
આ મતલબી જમાનામાં, તારા જેવો
આ મતલબી જમાનામાં,
તારા જેવો દોસ્ત નસીબવાળા
લોકોને જ મળે છે !!
aa matalabi jamanama,
tara jevo dost nasib vala
lokone j male chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
નિખાલસ મનનો નિખાર અલગ હોય
નિખાલસ મનનો
નિખાર અલગ હોય છે,
દોસ્તી અને દુનિયાનો
વહેવાર અલગ હોય છે !!
🌻🌻🌻🌻🌻🌻🌻🌻
nikhalas man no
nikhar alag hoy chhe,
dosti ane duniyano
vahevar alag hoy chhe !!
🌻🌻🌻🌻🌻🌻🌻🌻
Dosti Shayari Gujarati
2 years ago
ભાડમાં જાય આ દુનિયાદારી, બસ
ભાડમાં જાય
આ દુનિયાદારી,
બસ સલામત રહે
આપણી આ યારી !!
bhad ma jay
aa duniyadari,
bas salamat rahe
aapani yari !!
Dosti Shayari Gujarati
2 years ago
ભલે મારી પાસે એકેય ગર્લફ્રેન્ડ
ભલે મારી પાસે
એકેય ગર્લફ્રેન્ડ નથી,
પણ દોસ્ત બધા 24 કેરેટ
સોનાના મળ્યા છે !!
bhale mari pase
ekey girlfriend nathi,
pan dost badh 24 carat
sonana malya chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
મારા દોસ્ત મારા માટે ઓક્સિજન
મારા દોસ્ત મારા
માટે ઓક્સિજન જેવા છે,
એના વગર મને જરાય
ના ચાલે !!
mara dost mara
mate oxygen jeva chhe,
ena vagar mane jaray
na chale !!
Dosti Shayari Gujarati
2 years ago
જરૂરી નથી કે છોકરી છે
જરૂરી નથી કે
છોકરી છે તો ગર્લફ્રેન્ડ જ
બનાવવી જોઈએ,
મિત્ર બનાવીને જુઓ સાહેબ,
એના જેવો સારો મિત્ર
ક્યાંય નહીં મળે !!
jaruri nathi ke
chhokari chhe to girlfriend j
banavavi joie,
mitr banavine juo saheb,
ena jevo saro mitr
kyany nahi male !!
Dosti Shayari Gujarati
2 years ago
જેને ઈમ્પ્રેસ કરવાની જરૂર નથીકે
જેને ઈમ્પ્રેસ
કરવાની જરૂર નથીકે
જેની સામે ઈમેજ
ડાઉન થવાની બીક નથી,
બસ એ જ વ્યક્તિનું
નામ દોસ્ત !!
jene impress
karavani jarur nathike
jeni same image
down thavani bik nathi,
bas e j vyaktinu
nam dost !!
Dosti Shayari Gujarati
2 years ago
ઓયે વાંદરી તું ખાલી મારી
ઓયે વાંદરી તું
ખાલી મારી બેસ્ટી નહીં,
પણ જાન છો મારી !!
oye vandari tu
khali mari besty nahi,
pan jan chho mari !!
Dosti Shayari Gujarati
2 years ago
જયારે હું ને મારો પાક્કો
જયારે હું ને મારો પાક્કો
દોસ્ત વાતો કરતા હોઈએ,
ત્યારે કોઈની તાકાત છે કે
અમારી વાતો સમજી શકે !!
jayare hu ne maro pakko
dost vato karata hoie,
tyare koini takat chhe ke
amari vato samaji shake !!
Dosti Shayari Gujarati
2 years ago