
હોય છે અમુક મિત્રો એવા
હોય છે અમુક
મિત્રો એવા પણ,
જે સગા ભાઈ કરતા પણ
આપણી વધુ #Care
કરતા હોય !!
hoy chhe amuk
mitro eva pan,
je saga bhai karata pan
aapani vadhu #chre
karata hoy !!
Dosti Shayari Gujarati
2 years ago
ક્યારેક દોસ્તી માટે લડવાનું થાય
ક્યારેક દોસ્તી માટે
લડવાનું થાય તો કહેજો,
મેદાનમાં નઈ ઘરમાં
ઘૂસીને મારશું !!
💪💪💪💪💪💪💪💪
kyarek dosti mate
ladavanu thay to kahejo,
medan ma nai ghar ma
ghusine marashu !!
💪💪💪💪💪💪💪💪
Dosti Shayari Gujarati
2 years ago
મિત્રતા હંમેશા કર્ણ જેવી રાખજો,
મિત્રતા હંમેશા
કર્ણ જેવી રાખજો,
પછી ભલે અધમ માટે
ખપાઈ જવું પડે !!
mitrata hammesha
karn jevi rakhajo,
pachhi bhale adham mate
khapai javu pade !!
Dosti Shayari Gujarati
2 years ago
જો મિત્રતા તમારી સૌથી મોટી
જો મિત્રતા તમારી
સૌથી મોટી નબળાઇ હોય,
તો તમે દુનિયામાં સૌથી
શકિતશાળી વ્યક્તિ છો !!
jo mitrata tamari
sauthi moti nabalai hoy,
to tame duniyama sauthi
shakitashali vyakti chho !!
Dosti Shayari Gujarati
2 years ago
ક્યારેક દોસ્તી માટે લડવાનું થાય
ક્યારેક દોસ્તી માટે
લડવાનું થાય તો કહેજો,
મેદાનમાં લાવીને નહીં
ઘરમાં ઘૂસીને મારશું !!
kyarek dosti mate
ladavanu thay to kahejo,
medan ma lavine nahi
ghar ma ghusine marashu !!
Dosti Shayari Gujarati
2 years ago
મિત્રતા ખાતર મરવું તે મોટી
મિત્રતા ખાતર મરવું
તે મોટી વાત નથી પણ,
જેને માટે મરવું છે તેવો મિત્ર
મળવો બહુ મોટી વાત છે !!
mitrata khatar maravu
te moti vat nathi pan,
jene mate maravu chhe tevo mitr
malavo bahu moti vat chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
જિંદગી આપણને સારા દોસ્ત આપે
જિંદગી આપણને
સારા દોસ્ત આપે છે,
પણ અમુક દોસ્ત જિંદગી
સારી બનાવી આપે છે !!
jindagi aapan ne
sara dost aape chhe,
pan amuk dost jindagi
sari banavi ape chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
મનથી ભાંગી પડેલાને તો મિત્રો
મનથી ભાંગી પડેલાને
તો મિત્રો જ સાચવે છે,
સંબંધીઓ તો ખાલી
વ્યવહાર સાચવે છે !!
man thi bhangi padelane
to mitro j sachave chhe,
sambandhio to khali
vyavahar sachave chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
રૂપિયા કે બંગલાની માયા હું
રૂપિયા કે બંગલાની
માયા હું નથી રાખતો,
મારી જોડે મારા મિત્રો છે
એ જ બહુ મોટી વાત છે !!
rupiya ke bangal ni
maya hu nathi rakhato,
mari jode mara mitro chhe
e j bahu moti vat chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
અમુક દોસ્ત એવી લુચ્ચી હોય
અમુક દોસ્ત
એવી લુચ્ચી હોય છે,
કે મળીને ધોઈ નાખવાનું
જ મન થાય !!
amuk dost
evi luchchi hoy chhe,
ke maline dhoi nakhavanu
j man thay !!
Dosti Shayari Gujarati
2 years ago