
ગંભીરમાં ગંભીર પરિસ્થિતિમાં પણ, હસાવી
ગંભીરમાં ગંભીર
પરિસ્થિતિમાં પણ,
હસાવી દે એનું નામ
Best Friend !!
gambhir ma gambhir
paristhitima pan,
hasavi de enu nam
best friend !!
Dosti Shayari Gujarati
2 years ago
ખુદ રામ હોવા છતાં પણ
ખુદ રામ હોવા છતાં પણ
જરૂર પડે જો હનુમાનની,
તો પછી મિત્રો વિનાની જિંદગી
આપણીય શું કામની !!
khud ram hova chhata pan
jarur pade jo hanuman ni,
to pachhi mitro vinani jindagi
aapaniy shu kam ni !!
Dosti Shayari Gujarati
2 years ago
અમુક દોસ્ત અરીસા જેવા હોય,
અમુક દોસ્ત
અરીસા જેવા હોય,
હસે પણ સાથે અને
રડે પણ સાથે !!
amuk dost
arisa jeva hoy,
hase pan sathe ane
rade pan sathe !!
Dosti Shayari Gujarati
2 years ago
ભુક્કા કાઢી નાખે એવા ભાઈબંધ
ભુક્કા કાઢી નાખે
એવા ભાઈબંધ મળ્યા છે,
2-4 દુશ્મનથી અહીયાં
કંઈ ફરક ના પડે !!
bhukka kadhi nakhe
eva bhaibandh malya chhe,
2-4 dusmanthi ahiya
kai farak na pade !!
Dosti Shayari Gujarati
2 years ago
ક્યારેય પ્રેમના ચક્કરમાં, દોસ્તોથી દુશ્મની
ક્યારેય
પ્રેમના ચક્કરમાં,
દોસ્તોથી દુશ્મની
ના કરી લેતા !!
kyarey
premna chakkarma,
dostothi dusmani
na kari leta !!
Dosti Shayari Gujarati
2 years ago
મારા દોસ્ત મારા માટે ઓક્સિજન
મારા દોસ્ત મારા માટે
ઓક્સિજન જેવા છે,
કેમ કે મને એમના વગર
ઘડીક પણ નથી ચાલતું !!
mara dost mara mate
oxygen jeva chhe,
kem ke mane emana vagar
ghadik pan nathi chalatu !!
Dosti Shayari Gujarati
2 years ago
મિત્રતા ખાતર મરવું એ કંઈ
મિત્રતા ખાતર મરવું
એ કંઈ મોટી વાત નથી,
પણ જેને માટે મરવું છે એવો
મિત્ર મળવો બહુ મોટી વાત છે !!
mitrata khatar maravu
e kai moti vat nathi,
pan jene mate maravu chhe evo
mitr malavo bahu moti vat chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
એક વાત લખી રાખજો બોસ,
એક વાત
લખી રાખજો બોસ,
પ્રેમ કરતા દોસ્તી
સો ગણી ચડિયાતી છે !!
ek vat
lakhi rakhajo boss,
prem karats dosti
so gani chadiyati chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
સમય સાથે ભલે બધું બદલાઈ
સમય સાથે ભલે
બધું બદલાઈ ગયું હોય,
પણ દોસ્ત હરામી હતા
અને હરામી જ છે !!
samay sathe bhale
badhu badalai gayu hoy,
pan dost harami hata
ane harami j chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
દોસ્તો ભલે ગમે એટલા હરામી
દોસ્તો ભલે ગમે એટલા
હરામી કેમ ના હોય,
થોડા દિવસ ના મળો તો
બહુ યાદ આવે છે !!
dosto bhale game etala
harami kem na hoy,
thoda divas na malo to
bahu yad aave chhe !!
Dosti Shayari Gujarati
2 years ago