

મિત્રતા ખાતર મરવું એ કંઈ
મિત્રતા ખાતર મરવું
એ કંઈ મોટી વાત નથી,
પણ જેને માટે મરવું છે એવો
મિત્ર મળવો બહુ મોટી વાત છે !!
mitrata khatar maravu
e kai moti vat nathi,
pan jene mate maravu chhe evo
mitr malavo bahu moti vat chhe !!
Dosti Shayari Gujarati
2 years ago