Teen Patti Master Download
આ લોકડાઉનમાં એટલી તો ખબર

આ લોકડાઉનમાં
એટલી તો ખબર પડી ગઈ,
GF/BF વગર તો ચાલે પણ
દોસ્તો વગર ના ચાલે !!

aa lockdown ma
etali to khabar padi gai,
gf/bf vagar to chale pan
dosto vagar na chale !!

રાત્રે જમ્યા પછી મિત્રો જોડે

રાત્રે જમ્યા પછી
મિત્રો જોડે ભેગા થઈને,
ગપાટા મારવાની મજા
કંઇક અલગ જ હોય છે !!

ratre jamya pachhi
mitro jode bhega thaine,
gapata maravani maja
kaik alag j hoy chhe !!

ભાર એવો આપજે કે ઝુકી

ભાર એવો આપજે
કે ઝુકી ના શકું,
અને સાથ એવો આપજે
કે હું મૂકી ના શકું !!

bhar evo aapaje
ke zuki na shaku,
ane sath evo aapaje
ke hu muki na shaku !!

મિત્ર હોય એ કડવા જ

મિત્ર હોય
એ કડવા જ હોય,
ને બહુ મીઠા હોય એ
ભડવા હોય !!

mitr hoy
e kadava j hoy,
ne bahu mitha hoy e
bhadava hoy !!

Friendship ની સાચી કદર ત્યારે

Friendship ની
સાચી કદર ત્યારે થાય,
જયારે તમે Love ના
ચક્કરમાં પડો !!

friendship ni
sachi kadar tyare thay,
jayare tame love na
chakkar ma pado !!

એક છોકરા અને છોકરી વચ્ચેની

એક છોકરા અને
છોકરી વચ્ચેની દોસ્તી,
હંમેશા પ્રેમ કરતા
ચડિયાતી હોય છે !!

ek chhokara ane
chhokari vachcheni dosti,
hammesha prem karata
chadiyati hoy chhe !!

"ખુશી" અને "મસ્તી" દોસ્તોના સાથ

"ખુશી" અને "મસ્તી"
દોસ્તોના સાથ વગર
સુની છે !!

"khushi" ane"masti"
dostona sath vagar
suni chhe !!

જીવનમાં દોસ્તી પણ બહુ જરૂરી

જીવનમાં દોસ્તી
પણ બહુ જરૂરી છે,
અડધી રાત્રે ચા પીવા
મહેબુબા નહીં આવે !!

jivan ma dosti
pan bahu jaruri chhe,
adadhi ratre cha piva
mahebuba nahi aave !!

બે અક્ષરની "મોત" અને ત્રણ

બે અક્ષરની "મોત" અને
ત્રણ અક્ષરની "જિંદગી" માં,
હંમેશા અઢી અક્ષરની
"દોસ્તી" જીતી જાય છે !!

be akshar ni"mot" ane
tran akshar ni "jindagi" ma,
hammesha adhi akshar ni
"dosti" jiti jay chhe !!

મિત્રતા માટે મરવું એ કોઈ

મિત્રતા માટે મરવું
એ કોઈ મોટી વાત નથી,
પણ જેના માટે મરવું એવો મિત્ર
મળવો બહુ મોટી વાત છે !!

mitrata mate maravu
e koi moti vat nathi,
pan jena mate maravu evo mitr
malavo bahu moti vat chhe !!

search

About

Dosti Shayari Gujarati

We have 524 + Dosti Shayari Gujarati with image. You can browse our dosti status gujarati collection and can enjoy latest dosti shayari gujarati text, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Friendship Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.