Teen Patti Master Download
તું મારાથી રિસાઈ જા ઝગડો

તું મારાથી રિસાઈ જા
ઝગડો કરી લે જીવ લઈ લે,
પણ મને મુકીને ના જતો પ્લીઝ !!

tu marathi risai ja
zagado kari le jiv lai le,
pan mane mukine na jato please !!

સમજી વિચારીને કોઇથી નારાજ થશો,

સમજી વિચારીને
કોઇથી નારાજ થશો,
કારણ કે મનાવવાના
રીવાજ હવે નથી રહ્યા !!

samaji vicharine
koithi naraj thasho,
karan ke manavavana
rivaj have nathi rahya !!

આમ ગુસ્સેથી ના જોઇશ મને,

આમ ગુસ્સેથી
ના જોઇશ મને,
આ એ જ ચહેરો છે જેને
તમે પ્રેમ કરતા હતા !!

aam gussethi
na joish mane,
aa e j chahero chhe jene
tame prem karata hata !!

નવા મળે એટલે જૂનાને ભૂલી

નવા મળે એટલે
જૂનાને ભૂલી જાય,
પછી એ જ નવા જયારે
ઇગ્નોર કરે એટલે જુના
યાદ આવી જાય !!

nav male etale
junane bhuli jay,
pachhi e j nava jayare
ignore kare etale juna
yad aavi jay !!

ફરીયાદોની પણ ઈજ્જત હોય છે,

ફરીયાદોની પણ
ઈજ્જત હોય છે,
બધાને નથી કરી
શકાતી સાહેબ !!

phariyadoni pan
ijjat hoy chhe,
badhane nathi kari
shakati saheb !!

તમારે રિપ્લાય આપવાની હવે જરૂર

તમારે રિપ્લાય આપવાની
હવે જરૂર નહીં પડે,
કેમ કે હવે પછી મારો
કોઈ મેસેજ નહીં આવે !!

tamare reply apavani
have jarur nahi pade,
kem ke have pachhi maro
koi message nahi aave !!

મારું મહત્વ મને તો સમજાય

મારું મહત્વ
મને તો સમજાય છે,
તને સમજાય તો મહત્વનું !!

maru mahatv
mane to samajay chhe,
tane samajay to mahatv nu !!

બોલતા બધાને આવડે છે દોસ્ત,

બોલતા બધાને
આવડે છે દોસ્ત,
પરંતુ વાતચીત કરતાં
બહુ થોડાને જ આવડે છે !!

bolata badhane
aavade chhe dost,
parantu vatachit karata
bahu thodane j aavade chhe !!

તમારી ખુશીના કારણો તો ઘણાં

તમારી ખુશીના
કારણો તો ઘણાં હશે,
પણ મારી બેચેનીનું કારણ
તો બસ તમે જ છો !!

tamari khushina
karano to ghana hashe,
pan mari becheninu karan
to bas tame j chho !!

કદાચ તું નહીં સમજી શકે

કદાચ તું નહીં
સમજી શકે મારા પ્રેમને,
કેમ કે પ્રેમને સમજવા માટે
પ્રેમ કરવો પડે છે.

kadach tu nahi
samaji shake mara prem ne,
kem ke prem ne samajava mate
prem karavo pade chhe.

search

About

Narajagi Shayari Gujarati

We have 772 + Narajagi Shayari Gujarati with image. You can browse our Complaint Shayari Gujarati collection and can enjoy latest Complaint Quotes Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Angry Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.