
મેં નારાજ થઈને પણ જોયું
મેં નારાજ
થઈને પણ જોયું છે,
એને કોઈ ફરક નથી પડતો !!
me naraj
thaine pan joyu chhe,
ene koi farak nathi padato !!
Narajagi Shayari Gujarati
2 years ago
જીવીશું ત્યાં સુધી સાથે રહીશું,
જીવીશું
ત્યાં સુધી સાથે રહીશું,
આવા Promise પછી
કરજો સાહેબ,
પહેલા Time પર Reply આપતા શીખો !!
jivishu
tya sudhi sathe rahishu,
aava promise pachhi
karajo saheb,
pahela time par reply
aapata shikho !!
Narajagi Shayari Gujarati
2 years ago
નારાજગી અને એ પણ તારા
નારાજગી અને
એ પણ તારા પર ?
ના દિકા હું તો બસ
સમયથી નારાજ છું !!
narajagi ane
e pan tara par?
na dika hu to bas
samay thi naraj chhu !!
Narajagi Shayari Gujarati
2 years ago
મારા રિસાવાનો કોઈ ફાયદો જ
મારા રિસાવાનો
કોઈ ફાયદો જ નથી,
છેલ્લે મારે જ સામેથી
બોલવું પડે છે !!
mara risavano
koi fayado j nathi,
chhelle mare j samethi
bolavu pade chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
તું કહે ત્યારે હું તારા
તું કહે ત્યારે હું તારા
માટે હાજર રહું છું,
એનો મતલબ એ નથી
કે હું સાવ નવરો છું !!
tu kahe tyare hu tara
mate hajar rahu chhu,
eno matalab e nathi
ke hu sav navaro chhu !!
Narajagi Shayari Gujarati
2 years ago
તમારી ખુશીના આમ તો ઘણા
તમારી ખુશીના
આમ તો ઘણા કારણ હશે,
પણ મારી બેચેની માટેનું
કારણ ફક્ત તમે જ છો !!
tamari khushina
aam to ghana karan hashe,
pan mari becheni matenu
karan fakt tame j chho !!
Narajagi Shayari Gujarati
2 years ago
ગુલાબ તો મારી પાસે પણ
ગુલાબ તો મારી
પાસે પણ છે સાહેબ,
પણ એની સુગંધ બીજા
ના નસીબ માં છે !!
gulab to mari
pase pan chhe saheb,
pan eni sugandh bija
na nasib ma chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
એ છોકરીઓ હંમેશા ભાવ ખાય
એ છોકરીઓ
હંમેશા ભાવ ખાય છે,
જેને તમે એની ઓકાતથી
વધારે પ્રેમ કરો છો !!
e chhokario
hammesha bhav khay chhe,
jene tame eni okat thi
vadhare prem karo chho !!
Narajagi Shayari Gujarati
2 years ago
એ મારી સાથે પ્રેમથી વાત
એ મારી સાથે
પ્રેમથી વાત કરે છે,
પણ જયારે એ કંટાળ્યા
હોય ત્યારે જ !!
e mari sathe
prem thi vat kare chhe,
pan jayare e kantalya
hoy tyare j !!
Narajagi Shayari Gujarati
2 years ago
તું જો Busy છો, સમય
તું જો Busy છો,
સમય અમારો પણ
બહુ કિંમતી છે !!
tu jo busy chho,
samay amaro pan
bahu kimmati chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago