
પોતે તો યાદ કરે જ
પોતે તો યાદ કરે જ નહીં,
અને આપણે યાદ કરીએ તો
પાછા Attitude બતાવે !!
pote to yad kare j nahi,
ane apane yad karie to
pacha attitude batave !!
Narajagi Shayari Gujarati
2 years ago
દુઃખ તો અમને પણ બહુ
દુઃખ તો અમને
પણ બહુ થાય છે,
બસ તને એહસાસ
નથી થવા દેતા !!
dukh to amane
pan bahu thay chhe,
bas tane ehasas
nathi thava deta !!
Narajagi Shayari Gujarati
2 years ago
બેહદ હદ પાર કરી હતી
બેહદ હદ પાર કરી
હતી અમે ક્યારેક કોઈના માટે,
અને એણે જ આજે શીખવાડી
દીધું હદમાં રહેતા !!
behad had par kari
hati ame kyarek koina mate,
ane ene j aje shikhavadi
didhu hadama raheta !!
Narajagi Shayari Gujarati
2 years ago
અમે તો ફક્ત મિત્રતા માંગી
અમે તો ફક્ત મિત્રતા માંગી
હતી એમાં પણ આના-કાની કરો છો,
તમે તો નફરત પણ એવી રીતે
કરો છો કે જાણે મહેરબાની
કરો છો !!
ame to fakt mitrat mangi
hati ema pan ana-kani karo chho,
tame to nafarat pan evi rite
karo chho ke jane maherabani
karo chho !!
Narajagi Shayari Gujarati
2 years ago
હવે એટલી પણ ભોળી નથી
હવે એટલી
પણ ભોળી નથી હું,
કે તું ટાઈમપાસ કરે ને હું
એને પ્રેમ સમજુ !!
have etali
pan bholi nathi hu,
ke tu taimapas kare ne hu
ene prem samaju !!
Narajagi Shayari Gujarati
2 years ago
એટલી પણ નારાજ ન થા
એટલી પણ
નારાજ ન થા મારાથી,
કે તારા માનવાની ઉમ્મીદ
જ ના રહે !!
etali pan
naraj na tha marathi,
ke tara manavani ummid
j na rahe !!
Narajagi Shayari Gujarati
2 years ago
કોઈ BUSY નથી હોતું સાહેબ,
કોઈ BUSY નથી હોતું સાહેબ,
તમારી VALUE પ્રમાણે તમને
REPLY મળતા હોય છે !!
koi busy nathi hotu saheb,
tamari value pramane tamane
reply malata hoy chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
હા હું એ પ્રકારનો વ્યક્તિ
હા હું એ
પ્રકારનો વ્યક્તિ છું,
જેને લેટ રિપ્લાય જરાય
પસંદ નથી !!
ha hu e
prakarano vyakti chhu,
jene let replay jaray
pasand nathi !!
Narajagi Shayari Gujarati
2 years ago
સાચું શું છે એની મને
સાચું શું છે એની
મને બહુ પહેલેથી ખબર હતી,
પણ મારે જોવું હતું કે તું ખોટું ક્યાં
સુધી બોલી શકે છે !!
sachu shu chhe eni
mane bahu pahelethi khabar hati,
pan mare jovu hatu ke tu khotu kya
sudhi boli shake chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
જિંદગીમાં એક વાંક સિવાય, બીજું
જિંદગીમાં
એક વાંક સિવાય,
બીજું કશું જ મારું
નથી હોતું !!
jindgima
ek vank sivay,
biju kashu j maru nathi hotu !!
Narajagi Shayari Gujarati
2 years ago