અમે તો ફક્ત મિત્રતા માંગી
અમે તો ફક્ત મિત્રતા માંગી
હતી એમાં પણ આના-કાની કરો છો,
તમે તો નફરત પણ એવી રીતે
કરો છો કે જાણે મહેરબાની
કરો છો !!
ame to fakt mitrat mangi
hati ema pan ana-kani karo chho,
tame to nafarat pan evi rite
karo chho ke jane maherabani
karo chho !!
Narajagi Shayari Gujarati
2 years ago