Teen Patti Master Download
ક્યાંક એવી બેંક હોય તો

ક્યાંક એવી
બેંક હોય તો કહેજો,
જ્યાં સંઘરી રાખેલી ગેરસમજો
બદલી અપાતી હોય !!

kyank evi
benk hoy to kahejo,
jya sanghari rakheli gerasamajo
badali apati hoy !!

મારે તો બસ તારી સાથે

મારે તો બસ
તારી સાથે વાતો કરવી હોય છે,
પણ મને લાગે છે કે હું તને
હેરાન કરું છું !!

mare to bas
tari sathe vato karavi hoy chhe,
pan mane lage chhe ke hu tane
heran karu chhu !!

એની ખામોશી એક એવો સવાલ

એની ખામોશી
એક એવો સવાલ છે,
જેનો મારી પાસે કોઈ
જવાબ નથી !!

eni khamoshi
ek evo saval chhe,
jeno mari pase koi
javab nathi !!

બંને વચ્ચે આવીને બેસી ગઈ,

બંને વચ્ચે
આવીને બેસી ગઈ,
કેવી બેશરમ છે
આ ખામોશી !!

banne vacche
avine besi gai,
kevi besharam chhe
aa khamoshi !!

તું સમજતી નથી, અને હું

તું સમજતી નથી,
અને હું સમજાવી
નથી શકતો !!

tu samajati nathi,
ane hu samajavi
nathi shakato !!

આજકાલ પ્રેમ પણ પ્રેમથી નહિ,

આજકાલ
પ્રેમ પણ પ્રેમથી નહિ,
પણ એમની સુંદરતાથી
થાય છે !!

aj kal prem
pan prem thi nahi,
pan emani sundarat thi
thay chhe !!

એ પણ મને રોજ યાદ

એ પણ મને
રોજ યાદ કરતી હશે,
ખબર નહીં મારો આ
વહેમ ક્યારે જશે !!

e pan mane
roj yad karati hashe,
khabar nahi maro aa
vahem kyare jashe !!

તારી જિંદગીમાં મારી કેટલી #Value

તારી જિંદગીમાં
મારી કેટલી #Value છે,
બસ એ જાણવા માટે હું તને
મેસેજ નથી કરતો !!

tari jindagima
mari ketali#value chhe,
bas e janava mate hu tane
mesej nathi karato !!

તારી પાસે Time નથી, ને

તારી
પાસે Time નથી,
ને તારા વગર હું
Fine નથી !!

tari
pase time nathi,
ne tara vagar hu
fine nathi !!

ઓયે હું જો તને યાદ

ઓયે હું જો
તને યાદ ના કરી શકું,
તો સામેથી મેસેજ તમે પણ
ના કરો સાવ આવું ?

oye hu jo
tane yad na kari shaku,
to samethi mesej tame pan
na karo sav avu?

search

About

Narajagi Shayari Gujarati

We have 772 + Narajagi Shayari Gujarati with image. You can browse our Complaint Shayari Gujarati collection and can enjoy latest Complaint Quotes Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Angry Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.