Teen Patti Master Download
એક હું છું જે તારી

એક હું છું જે
તારી ચિંતા કર્યા કરું છું,
અને એક તું છે જેને મારી
કંઈ પડી જ નથી !!

ek hu chhu je
tari chinta karya karu chhu,
ane ek tu chhe jene mari
kai padi j nathi !!

અફસોસ પણ કરીશ અને આંસુ

અફસોસ પણ કરીશ
અને આંસુ પણ સારીશ,
જેવું તે કર્યું એવું જયારે હું
તારી સાથે કરીશ !!

afasos pan karish
ane ansu pan sarish,
jevu te karyu evu jayare hu
tari sathe karish !!

બસ એટલું કહી દેજો, બીજાને

બસ એટલું કહી દેજો,
બીજાને પણ IGNORE કરો છો
કે પછી હું એક જ ખાસ છું
તમારા માટે !!

bas etalu kahi dejo,
bijane pan ignore karo chho
ke pachi hu ek j khas chhu
tamara mate !!

જયારે તને તારો વાંક દેખાશે,

જયારે
તને તારો વાંક દેખાશે,
ત્યારે મારી ફરિયાદોનું
નિવારણ થશે !!

jayare
tane taro vank dekhashe,
tyare mari fariyadonu
nivaran thashe !!

BUSY છું કહીને પણ, ONLINE

BUSY છું કહીને પણ,
ONLINE રહેતા કોઈ
તમારાથી શીખે !!

busy chhu kahine pan,
online raheta koi
tamarathi shikhe !!

આમ નારાજ ક્યાં સુધી રહેશો,

આમ
નારાજ ક્યાં સુધી રહેશો,
મનાવવાની પણ એક
હદ હોય છે !!

am
naraj kya sudhi rahesho,
manavavani pan ek
had hoy chhe !!

છીનવી લેવા દયો ઈચ્છા થાય

છીનવી લેવા
દયો ઈચ્છા થાય એટલું,
નસીબ કોણ છીનવી
લેશે !!

chinavi leva
dayo iccha thay etalu,
nasib kon chinavi
leshe !!

ચાલ હવે માની પણ જા

ચાલ હવે
માની પણ જા યાર,
તારા વગર મારી જિંદગી
અધુરી છે !!

chal have
mani pan ja yar,
tara vagar mari jindagi
adhuri chhe !!

જે માફી નથી આપી શકતા,

જે માફી
નથી આપી શકતા,
વિચારી લો એ સાથ આપી
શકશે ખરા ?

je maphi
nathi api shakata,
vichari lo e sath api
shakashe khara?

તું જેવી રીતે મને ઈગ્નોર

તું જેવી રીતે
મને ઈગ્નોર કરે છે,
કાશ હું પણ તને એ રીતે
ઇગ્નોર કરી શકું !!

tu jevi rite
mane ignor kare chhe,
kash hu pan tane e rite
ignor kari shaku !!

search

About

Narajagi Shayari Gujarati

We have 772 + Narajagi Shayari Gujarati with image. You can browse our Complaint Shayari Gujarati collection and can enjoy latest Complaint Quotes Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Angry Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.