
બધા જવાબ તૈયાર હતા મારી
બધા જવાબ
તૈયાર હતા મારી પાસે,
પણ તમે તો સવાલ જ ના કર્યા
મારી ચુપી પર !!
badha javab
taiyar hata mari pase,
pan tame to saval j na karya
mari chhupi par !!
Narajagi Shayari Gujarati
2 years ago
આમ ને આમ તો મારે
આમ ને આમ
તો મારે ક્યાં સુધી સહેવું,
તારું હોવું ઓનલાઈન ને
મારે એને જોતા રહેવું !!
am ne am
to mare kya sudhi sahevu,
taru hovu onalain ne
mare ene jota rahevu !!
Narajagi Shayari Gujarati
2 years ago
જિંદગીની એક હકીકત તો એ
જિંદગીની એક
હકીકત તો એ પણ છે કે,
કોઈના વગર ક્યારેય
કાંઈ અટકતું નથી !!
jindagini ek
hakikat to e pan chhe ke,
koina vagar kyarey
kai atakatu nathi !!
Narajagi Shayari Gujarati
2 years ago
એ મને ignore કરે છે,
એ મને
ignore કરે છે,
અને હું એના ignorance
ને ignore કરું છું !!
e mane
ignore kare chhe,
ane hu ena ignorance
ne ignore karu chhu !!
Narajagi Shayari Gujarati
2 years ago
કાશ તને મારી જરૂર હોય
કાશ તને મારી
જરૂર હોય મારી જેમ,
અને હું તને નજરઅંદાજ
કરું તને તારી જેમ !!
kash tane mari
jarur hoy mari jem,
ane hu tane najaraandaj
karu tane tari jem !!
Narajagi Shayari Gujarati
2 years ago
વાત હવે તારાથી નારાજગીની નથી,
વાત હવે
તારાથી નારાજગીની નથી,
વાત હવે Self Respect ની છે !!
vat have
tarathi narajagini nathi,
vat have self respect ni chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
કામ પડી શકે છે, અડધા
કામ પડી શકે છે,
અડધા સંબંધ તો આ કારણથી
જ જોડાઈ રહેલા હોય છે !!
kam padi shake chhe,
adadha sambandh to karanathi
j jodai rahel hoy chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
મેં ગુસ્સામાં વાત કરવાની ના
મેં ગુસ્સામાં
વાત કરવાની ના શું પાડી,
એણે તો સાવ વાત કરવાની
જ બંધ કરી દીધી !!
me gussama
vat karavani na shun padi,
ene to sav vat karavani
j bandh kari didhi !!
Narajagi Shayari Gujarati
2 years ago
Online છું ત્યાં સુધી વાત
Online છું
ત્યાં સુધી વાત કરી લે,
પછી Offline થયા પછી રાહ
જોવાનો કોઈ મતલબ નથી !!
online chhu
tya sudhi vat kari le,
pachhi offline thay pachhi rah
jovano koi matalab nathi !!
Narajagi Shayari Gujarati
2 years ago
એ તો મારું દિલ નથી
એ તો મારું
દિલ નથી માનતું,
બાકી તારા જેવી તો
હજાર મળે છે !!
e to maru
dil nathi manatu,
baki tara jevi to
hajar male chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago