
મતલબ કે હું તમને યાદ
મતલબ કે હું
તમને યાદ ના કરું,
તો તમે પણ ભૂલી
જાઓ મને !!
matalab ke hu
tamane yad na karu,
to tame pan bhuli
jao mane !!
Narajagi Shayari Gujarati
2 years ago
મારા કરતા વધારે, એને એનો
મારા કરતા વધારે,
એને એનો EGO વ્હાલો છે !!
mara karata vadhare,
ene eno ego vhalo chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
પહેલા સાથે રહેતા શીખો, સાથ
પહેલા સાથે રહેતા શીખો,
સાથ નિભાવવાની વાત
પછી કરજો !!
pahela sathe raheta shikho,
sath nibhavavani vat
pachi karajo !!
Narajagi Shayari Gujarati
2 years ago
તમારે રિપ્લાય આપવાની તકલીફ નહીં
તમારે રિપ્લાય આપવાની
તકલીફ નહીં લેવી પડે,
કેમ કે આજ પછી મારો મેસેજ
ક્યારેય નહીં આવે !!
tamare riplay apavani
takalif nahi levi pade,
kem ke aj pachi maro mesej
kyarey nahi ave !!
Narajagi Shayari Gujarati
2 years ago
લાખો સવાલ હતા મારા દિલમાં,
લાખો સવાલ
હતા મારા દિલમાં,
તને હસતી જોઇને ચુપ
થઇ ગયો !!
lakho saval
hata mara dilama,
tane hasati joine chhup
thai gayo !!
Narajagi Shayari Gujarati
2 years ago
મારે કોઈ સાથે વાત નથી
મારે કોઈ
સાથે વાત નથી કરવી,
મારો દોસ્ત નારાજ થઇ
ગયો છે મારાથી !!
mare koi
sathe vat nathi karavi,
maro dost naraj thai
gayo chhe marathi !!
Narajagi Shayari Gujarati
2 years ago
અરીસો આજે લાંચ લેતાં ઝડપાયો,
અરીસો આજે
લાંચ લેતાં ઝડપાયો,
દિલમાં દર્દ હતું તો પણ
ચહેરો હસતો દેખાયો !!
ariso aje
lanch leta zadapayo,
dilama dard hatu to pan
chahero hasato dekhayo !!
Narajagi Shayari Gujarati
2 years ago
ચિંતા થાય છે તારી એટલે
ચિંતા થાય છે
તારી એટલે મેસેજ કરું છું,
બાકી ઇગ્નોર કરતા અમને
પણ આવડે જ છે !!
chinta thay chhe
tari etale mesej karu chhu,
baki ignor karata amane
pan avade j chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
મારે તો કરવી હતી ઘણી
મારે તો કરવી હતી ઘણી વાત,
પણ તમે કહીને જતા રહ્યા કે
સારું ચાલ પછી વાત !!
mare to karavi hati ghani vat,
pan tame kahine jata rahya ke
saru chal pachi vat !!
Narajagi Shayari Gujarati
2 years ago
હું તને ખુબ miss કરું
હું તને ખુબ miss કરું છું,
પણ problem એ છે કે આ વાત
તું કોઈ દિવસ સમજતી જ નથી !!
hu tane khub miss karu chhu,
pan problem e chhe ke vat
tu koi divas samajati j nathi !!
Narajagi Shayari Gujarati
2 years ago